HomeBreaking Newsદિલ્હી ડીપીએસ સ્કુલને મળી બોમ્બથી ઉડાડી દેવાની ધમકી

દિલ્હી ડીપીએસ સ્કુલને મળી બોમ્બથી ઉડાડી દેવાની ધમકી

પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી

દિલ્હીના મથુરા રોડ પર આવેલી DPS સ્કૂલને બોમ્બથી ઉડાડીદેવાની ધમકી મળતા નાસભાગ મચી ગઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક સ્થળ પર તપાસ શરુ કરવામાં આવી અને સાવચેતીના ભાગ રૂપે પોલીસ જનાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. સાથેજ વાલીઓની ચિંતામાં વધારો જોવા મળ્યો હતો અને શાળામાં આવી પહોંચ્યા હતા. બાળકો સહિત તમામ સ્ટાફને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments