Home Vivad બોલિવુડ સ્ટાર નસીરુદ્દીન શાહનું ‘ધ કેરાલા સ્ટોરી’ અંગે નિવેદન

બોલિવુડ સ્ટાર નસીરુદ્દીન શાહનું ‘ધ કેરાલા સ્ટોરી’ અંગે નિવેદન

0
556

‘ધ કેરાલા સ્ટોરી’ જેવી ફિલ્મ જોવામાં મને રસ નથી : નસીરુદ્દીન

કોઈને ખુશ કરવા માટે કોઈ કામ ન કરવું જોઈએ : નસીરુદ્દીન

બોલિવુડના દિગ્ગજ સ્ટાર નસીરુદ્દીન શાહને ‘ધ કેરલ સ્ટોરી’ ફિલ્મને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમને કહ્યું છે કે, “મને આવી ફિલમ્સ જોવામાં રસ નથી. આજકાલ કેટલીક ફિલ્મોનો ઉપયોગ પ્રોપેગેંડા અને દુષ્પ્રચાર માટે થઈ રહ્યો છે. આજના સમયમાં મુસ્લિમોથી નફરત કરવી એ ફેશન બની ગઈ છે. લોકોમાં ચતુરાઈથી મુસ્લિમો પ્રત્યે નફરત પેદા કરવામાં આવી રહી છે. આમ તો આ ધર્મનિરપેક્ષ લોકશાહી દેશ છે, પરંતુ તેમ હોવા છતાં દરેક જગ્યાએ ધર્મની વાત કરવામાં આવે છે. ધર્મના નામે વોટ માંગનારા નેતાઓને ચૂંટણી પંચ પણ કશું કહેતું નથી.પ્રચાર અને નફરત સામે લડવા માટે કલાકારોએ આગળ આવવું પડશે. તેઓએ પોતાનો અવાજ ઉઠાવવો પડશે. કોઈને ખુશ કરવા માટે કોઈ કામ ન કરવું જોઈએ. એવી વસ્તુઓ ન કરો જે તમને અનુકૂળ ન હોય.”

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે