Home Main Bigg Boss 17 : સુશાંત સાથેના સંબંધ પર પહેલીવાર અંકિતાએ તોડી ચુપ્પી,...

Bigg Boss 17 : સુશાંત સાથેના સંબંધ પર પહેલીવાર અંકિતાએ તોડી ચુપ્પી, “તે એક રાતમાં ગાયબ થઈ ગયો…”

0
820
Sushant Singh Rajput and Ankita Lokhande
Sushant Singh Rajput and Ankita Lokhande

રિયાલીટી શો બિગ બોસ 17 (Bigg Boss 17) ના પહેલા દિવસથી જ ચર્ચામાં છે. શોના કારણે અભિનેત્રી અંકિતા લોખંડે (Ankita Lokhande) હાલ લાઈમલાઈટમાં છે. પોતાના પતિ વિકી જૈન સાથે બિગ બોસના ઘરમાં આવેલી અંકિતા ક્યારેક તેના પતિ પ્રત્યે પઝેસિવ જોવા મળે છે તો ક્યારેક તે પોતાનું ગ્રુપ બનાવતી જોવા મળે છે. આ દરમિયાન, અંકિતાએ દિવંગત અભિનેતા અને તેના પૂર્વ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) વિશે ઘણા ખુલાસા કર્યા છે. અંકિતાએ પહેલીવાર સુશાંતને લઈને પોતાનું મૌન તોડ્યું છે.

Ankita Lokhande and munnavar faruki

7 વર્ષથી રિલેશનશિપમાં હતા અંકિતા-સુશાંત :

બિગ બોસ 17 (Bigg Boss 17) ના સ્પર્ધક મુનાવર ફારુકી સાથેની વાતચીત દરમિયાન અંકિતાએ કહ્યું કે, તે 7 વર્ષથી સુશાંત સિંહ રાજપૂત સાથે રિલેશનશિપમાં રહી હતી. ‘પવિત્ર રિશ્તા’ સીરિયલના સેટ પર બંને વચ્ચે પ્રેમ થયો અને આ સંબંધ 7 વર્ષ સુધી ચાલ્યો. આ પછી તેઓનું અચાનક બ્રેકઅપ થઈ ગયું. અંકિતા કહે છે,

“તે એક રાતમાં ગાયબ થઈ ગયો, જ્યારે તેને સફળતા મળી રહી હતી, ત્યારે લોકો તેના કાન ભરી રહ્યા હતા.”

“સુશાંતે કયારેય પણ બ્રેકઅપનું કારણ નહોતું જણાવ્યું” : અંકિતા (Ankita Lokhande)

અંકિતાએ કહ્યું કે તે સમયે તેમની વચ્ચે કોઈ પ્રેમ બાકી રહ્યો ન હતો. જ્યારે તેણે સુશાંતની આંખોમાં જોતી  તો તેને ક્યાય પ્રેમ દેખાતો નહોતો. અંકિતાએ વધુમાં કહ્યું કે, સુશાંતે ક્યારેય બ્રેકઅપ અંગે કોઈ ખુલાસો કર્યો નથી. તે શા માટે અલગ થવા માંગતો હતો તે કડી જણાવ્યું નહિ. અંકિતાએ એમ પણ કહ્યું કે, સુશાંત તેની સાથે સંપર્કમાં રહી શક્યો હોત અને તેની સાથે શું થઈ રહ્યું હતું તે કહી શક્યો હોત, પરંતુ તેણે તેમ કર્યું નહીં.

બ્રેકઅપ પછીનો આવો રહ્યો સંબંધ :

બ્રેકઅપ બાદ અંકિતાએ સુશાંત (#SSR) સાથેના સંબંધોને લઈને પણ મોટો ખુલાસો કર્યો હતો. અંકિતાએ કહ્યું કે બ્રેકઅપના દિવસ પછી તેણે સુશાંતને ક્યારેય જોયો નથી. તેના પતિ વિકી જૈન (Vicky Jain) વિશે વાત કરતાં અંકિતાએ કહ્યું કે, ઝગડા દરમિયાન પણ હું તેની આંખોમાં મારા માટે પ્રેમ જોઉં છું.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે