Home Main ભાજપને લોકસભા પહેલાં મોટો ઝટકો, AIADMKએ ભાજપ સાથે તોડ્યું ગઠબંધન

ભાજપને લોકસભા પહેલાં મોટો ઝટકો, AIADMKએ ભાજપ સાથે તોડ્યું ગઠબંધન

0
578
ભાજપ
ભાજપ

તમિલનાડુમાં ભાજપને આંચકો લાગ્યો છે. ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) એ સોમવારે (25 સપ્ટેમ્બર) ભાજપ ના નેતૃત્વવાળા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી. પાર્ટીએ આ અંગે ઠરાવ પસાર કર્યો છે. AIADMK નેતાઓની બેઠક બાદ પાર્ટીના ડેપ્યુટી કોઓર્ડિનેટર કેપી મુનુસામીએ કહ્યું, “AIADMK આજથી બીજેપી અને NDA સાથેના તમામ સંબંધો તોડી રહી છે.”

પાર્ટીએ કહ્યું, “છેલ્લા એક વર્ષથી, બીજેપીનું રાજ્ય નેતૃત્વ સતત અમારા ભૂતપૂર્વ નેતાઓ, અમારા મહાસચિવ EPS (એડાપડ્ડી પલાનીસ્વામી) અને અમારા કાર્યકર્તાઓ પર બિનજરૂરી ટિપ્પણીઓ કરી રહ્યું છે. આ ઠરાવ આજની બેઠકમાં સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો.”

AIADMKએ શું કહ્યું?
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, AIADMKએ કહ્યું કે તે 2024ની લોકસભા ચૂંટણીમાં અલગ મોરચાનું નેતૃત્વ કરશે. વાસ્તવમાં અત્યારે દેશમાં બે મોટા ગઠબંધન છે. આમાં એક ભાજપની આગેવાની હેઠળનો એનડીએ છે અને બીજો ‘ઈન્ડિયા’ છે, જે કોંગ્રેસ, ટીએમસી અને આમ આદમી પાર્ટી સહિત 28 પક્ષોનું વિપક્ષી ગઠબંધન છે.

એવા ઘણા પક્ષો છે જે NDA અને ‘ઈન્ડિયા’ બંનેનો ભાગ નથી. તેલંગાણાના સીએમ કેસીઆરની ભારત રાષ્ટ્ર સમિતિ, સાંસદ અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન, ઓડિશાના સીએમ નવીન પટનાયકની બીજુ જનતા દળ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીની વાઈએસઆર કોંગ્રેસ પાર્ટી સહિત ઘણી પાર્ટીઓ છે

તેજસ્વી યાદવે શુ કહ્યું –

તમિલનાડુંમા એઆઇડીએમકે અને ભાજપ વચ્ચે ગઠબંધન તુટવાને લઇને બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યુ છે કે જો બન્નેનું ગઠબંધન તુટ્યુ છે તો તે તેમનું આતંરિક બાબત છે, તમિલનાડુમાં કોંગ્રેસ ડીએમકે ગઠબંધન મજબુત ,  એનડીએ ગઠબંધનની બેઠક થાય છે પણ તેમા કોઇ પરિણામ નિકળતું નથી, દક્ષિણ ભારતમાંથી ભાજપ સાથે પક્ષો ગઠબંધન તોડી રહ્યા છે, જેનાથી ભાજપને મોટો નુકશાન થશે,  આની પહેલા મહારાષ્ટ્રમાં શિવસેના, બિહારમા જેડીયુ , પંજાબમાં અકાલી દળ ભાજપનું સાથ છોડી ચુક્યુ છે, હવે લાગે છે કે એનડીએનું કોઇ મતલબ નથી, ત્યાં તાનાશાહ લોકો બેઠા છે અને બે લોકો દેશ ચલાવી રહ્યા છે,

પાર્ટીએ કહ્યું, “છેલ્લા એક વર્ષથી, બીજેપીનું રાજ્ય નેતૃત્વ સતત અમારા ભૂતપૂર્વ નેતાઓ, અમારા મહાસચિવ EPS (એડાપડ્ડી પલાનીસ્વામી) અને અમારા કાર્યકર્તાઓ પર બિનજરૂરી ટિપ્પણીઓ કરી રહ્યું છે. આ ઠરાવ આજની બેઠકમાં સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો.”

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે