Home Entertainment Bhoot Bungla Teaser:16 વર્ષ બાદ અક્ષય-પ્રિયદર્શનની જાદુઈ જોડીની વાપસી: ‘ભૂત બંગલા’નું ટીઝર...

Bhoot Bungla Teaser:16 વર્ષ બાદ અક્ષય-પ્રિયદર્શનની જાદુઈ જોડીની વાપસી: ‘ભૂત બંગલા’નું ટીઝર રિલીઝ, ‘વધુસુર’ના ડર વચ્ચે હાસ્યનો ડોઝ

0
377
Bhoot Bungla
Bhoot Bungla

Bhoot Bungla Teaser:અક્ષય કુમાર અને ડિરેક્ટર પ્રિયદર્શનની આઈકોનિક જોડી ફરી એકવાર મોટા પડદા પર ધૂમ મચાવવા તૈયાર છે. ‘હેરા ફેરી’ અને ‘ભૂલ ભૂલૈયા’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપ્યાના 16 વર્ષ બાદ આ જોડી ભૂત બંગલા’ સાથે પરત ફરી રહી છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર ચાહકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.

Bhoot Bungla Teaser:શું છે ફિલ્મની કહાની?

Bhoot Bungla Teaser

ટીઝરમાં મંગલપુર નામના એક ગામની વાત છે, જ્યાં વધુસુર’ નામના ભૂતનો આતંક છે. આ ભૂત વરરાજાઓને ઉઠાવી જાય છે, જેના કારણે ગામમાં કોઈ લગ્ન કરવા તૈયાર નથી. ‘ભૂલ ભૂલૈયા’ માં જેમ મંજુલિકાનો ડર હતો, તેમ અહીં ‘વધુસુર’ નામના ભૂતિયા પાત્રની આસપાસ કોમેડી અને હોરર વણાયેલું છે.

Bhoot Bungla Teaser:સુપરહિટ ત્રિપુટીની વાપસી

ચાહકો માટે સૌથી મોટા ખુશીના સમાચાર એ છે કે આ ફિલ્મમાં અક્ષય કુમાર, પરેશ રાવલ અને રાજપાલ યાદવની લોકપ્રિય ત્રિપુટી ફરી સાથે જોવા મળશે.

  • અક્ષય કુમાર: તેના જૂના મસ્તીખોર અંદાજમાં પરત ફર્યો છે.
  • રાજપાલ યાદવ: તેની લાક્ષણિક ‘સ્લેપસ્ટિક કોમેડી’ થી હસાવવા મજબૂર કરે છે.
  • તારા મંડળ: ફિલ્મમાં તબ્બુ, વામિકા ગબ્બી, મનોજ જોશી અને મિથિલા પાલકર જેવા દિગ્ગજ કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે.

રિલીઝ ડેટ અને બોક્સ ઓફિસ ટક્કર

આ ફિલ્મ 10 એપ્રિલ, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ઈન્ડસ્ટ્રીમાં ચર્ચા છે કે શું આ ફિલ્મ આદિત્ય ધરની ‘ધુરંધર 2’ ના ક્રેઝ વચ્ચે પોતાનો જાદુ ચલાવી શકશે? જોકે, અક્ષય-પ્રિયદર્શનની જોડીનો ટ્રેક રેકોર્ડ જોતા ફિલ્મ બ્લોકબસ્ટર હિટ રહેવાની પૂરી સંભાવના છે.

આ પણ વાંચો :આવતીકાલે PM મોદી 22મો હપ્તો જાહેર કરશે, 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં આવશે ₹2000

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે