Garba Pass : કયા સિંગર કયા ખેલશે ગરબાની રમઝટ..? જાણો ક્યાં પાર્ટી પ્લોટમાં પાસનો શું ભાવ છે..?

0
180
Garba Pass : કયા સિંગર કયા ખેલશે ગરબાની રમઝટ..? જાણો ક્યાં પાર્ટી પ્લોટમાં પાસનો શું ભાવ છે..?
Garba Pass : કયા સિંગર કયા ખેલશે ગરબાની રમઝટ..? જાણો ક્યાં પાર્ટી પ્લોટમાં પાસનો શું ભાવ છે..?

Best Party Plot Garba Pass in Ahmedabad: નવરાત્રિ દરમિયાન, ગુજરાતમાં ઠેર ઠેર ગરબાનું આયોજન કરવામાં આવે છે. ગરબા એક નૃત્ય શૈલી છે જેનું મૂળ ભારતના ગુજરાતમાં છે અને તે એક પ્રકારનો ધાર્મિક અને સામાજિક મેળાવડો પણ છે. ગુજરાત, ઉત્તર પશ્ચિમ ભારતમાં આવેલું રાજ્ય ગરબા તરીકે ઓળખાતા સાંપ્રદાયિક નૃત્યનું ઘર છે, જ્યાં શ્રેષ્ઠ ગરબા કાર્યક્રમોનું આયોજન (Best Party Plot Garba Pass in Ahmedabad) કરવામાં આવે છે. નવરાત્રિ શરૂ થાય એટલે ગુજરાતના નાના ગામડા હોય કે મોટા શહેરો તે દિવસોમાં કઇક અલગ જ ઉર્જા અને માહોલ જોવા મળે છે.

સમયની સાથે નવરાત્રિનું સ્વરૂપ પણ બદલાયું છે, પોળ, ચોક અને શેરી ગરબા હજી પણ પોતાનું વર્ચસ્વ જમાવી રાખ્યું છે, ત્યાં હવે મોટા શહેરોમાં પાર્ટી પ્લોટ (Best Party Plot Garba Pass)  તરફ લોકોનું આકર્ષણ વધ્યું છે. ત્યારે તમારા મનગમતા સિંગર (singer) કયા દિવસે કયા પાર્ટી પ્લોટમાં હાજરી આપશે તેની માહિતી અમે તમને આપીશું.

Garba Pass : કયા સિંગર કયા ખેલશે ગરબાની રમઝટ..? જાણો ક્યાં પાર્ટી પ્લોટમાં પાસનો શું ભાવ છે..?
Garba Pass : કયા સિંગર કયા ખેલશે ગરબાની રમઝટ..? જાણો ક્યાં પાર્ટી પ્લોટમાં પાસનો શું ભાવ છે..?

નવરાત્રીની ઉજવણી માટે અમદાવાદમાં શ્રેષ્ઠ પાર્ટી પ્લોટ ((Best Party Plot For Garba Pass) ઇબ્રન્ટ ગરબા સ્થળો (Best Garba Place) સરળતાથી અમારી સાથે જાણો –

Garba Carnival 2024 (R.M Patel Farm)

  • ગરબા કાર્નિવલ 2024 (આર.એમ. પટેલ ફાર્મ) :
Best Party Plot Garba Pass in Ahmadabad
Best Party Plot Garba Pass in Ahmadabad

નામ: ગરબા કાર્નિવલ 2024

પાર્ટી પ્લોટ: આર.એમ. પટેલ ફાર્મ

સ્થળ: સરખેજ-ગાંધીનગર હાઈ-વે, કર્ણાવતી ક્લબ સામે., મોન્ડેલ હાઇટ્સ નજીક, રામદેવ નગર, અમદાવાદ.

કિંમત: 299*

અહીં બૂક કરાવો – click here

તારીખકલાકાર
01/10/24કિંજલ દવે – Kinjal Dave
02/10/24
03/10/24રાજ પંડીત – Raj pandit
04/10/24રાજીવ  અવસ્થી – Rajiv avasthi
05/10/24ડીમ્પલ પંચોલી – Dimpal pancholi
06/10/24યશ બારોટ – Yash barot
07/10/24
08/10/24નમ્રતા સોની (Namrata soni)
09/10/24રવિ શેફાલી શાહ (Ravi shefali shah)
10/10/24અનલ વસાવડા (Anal vasavda)
11/10/24નરેન્દ્ર રાવ – કીર્તિ રાવ (Narendra rao & kirti rao)

Amdavad Na Garba (Adani shantigram)

  • અમદાવાદના ગરબા (અદાણી શાંતિગ્રામ) :
Best Party Plot Garba Pass in Ahmadabad
Best Party Plot Garba Pass in Ahmadabad

નામ: અમદાવાદના ગરબા

પાર્ટી પ્લોટઃ અદાણી શાંતિગ્રામ ક્રિકેટ ગ્રાઉન્ડ

સ્થળ: અદાણી શાંતિગ્રામ ક્રિકેટ ગ્રાઉન્ડ, વૈષ્ણોદેવી સર્કલ પાસે, શાંતિગ્રામ, અમદાવાદ

કિંમત: 699*

અહીં બૂક કરાવો – click here

RASSLEELA GARBA  

  • રાસલીલા (લાવીશ ગ્રીન પાર્ટી પ્લોટ) :
Best Party Plot Garba Pass in Ahmadabad
Best Party Plot Garba Pass in Ahmadabad

નામ: નવમી રાસલીલા

સિંગર : આદિત્ય ગઢવી (Adiya gadhavi)

પાર્ટી પ્લોટ: લાવીશ ગ્રીન પાર્ટી પ્લોટ

સ્થળ: ગ્રીન પેલેસ, અમદાવાદ

કિંમત : 299*

અહીં બૂક કરાવો – click here

તારીખકલાકાર
03/10/24પાયલ શાહ – Payal Shah
04/10/24રાહુલ પ્રજાપતિ – Rahul Prajapati
05/10/24આદિત્ય ગઢવી (Aditya Gadhvi)
06/10/24હિમાલી વ્યાસ – Himali Vyas
07/10/24અપરાજિતા સિંઘ – Aparajita Singh
08/10/24મિહિર જાણી – Mihir Jani
09/10/24બલરાજ સહાની – Balraj Shastri
10/10/24રિષિકેશ ગઢવી – Rishikesh Gadhvi
11/10/24કૌશલ પીઠડિયા – Kaushal Pithadiya

Premium Mandli GARBA

Best Party Plot Garba Pass in Ahmadabad
Best Party Plot Garba Pass in Ahmadabad
  • પ્રીમિયમ મંડલી :

નામ: પ્રીમિયમ મંડલી

પાર્ટી પ્લોટઃ માધવ પાર્ટી લોન

સ્થળ: માધવ પાર્ટી લોન, ભાડજ, અમદાવાદ ગુજરાત

કિંમત: 899*

અહીં બૂક કરાવો – click here

Mandli garba

Best Party Plot Garba Pass in Ahmadabad
Best Party Plot Garba Pass in Ahmadabad
  • મંડલી ગરબા :

નામ: મંડલી ગરબા

પાર્ટી પ્લોટઃ મધુબન પાર્ટી પ્લોટ

સ્થળ: મધુબન પાર્ટી પ્લોટ, વેદાંત કદંબ બંગલો, 100 ફૂટ રોડ, સાયન્સ સીટી રોડ, ઓગણજ, અમદાવાદ ગુજરાત

કિંમત: 499*

અહીં બૂક કરાવો – click here

Norta 2024 – Navratri Celebration

  • નોરતા 2024 ગરબા :
Best Party Plot Garba Pass in Ahmadabad
Best Party Plot Garba Pass in Ahmadabad

નામ: નોરતા 2024

સિંગર : જીગરદાન ગઢવી (Jigardan Gadhavi)

પાર્ટી પ્લોટઃ અનમોલ ફાર્મ એન્ડ પાર્ટી પ્લોટ

સ્થળ: અનમોલ ફાર્મ એન્ડ પાર્ટી પ્લોટ, ઇન્ડીયન પેટ્રોલ પંપ, એ.પી. રીંગ રોડ, ઓગણજ ટોલ પ્લાઝા, ઓગણજ, અમદાવાદ ગુજરાત

કિંમત: 299*

અહીં બૂક કરાવો – click here

Probuzz Garba & Mandli

  • પ્રોબઝ ગરબા અને મંડલી :  
Best Party Plot Garba Pass in Ahmadabad
Best Party Plot Garba Pass in Ahmadabad

નામ: પ્રોબઝ ગરબા અને મંડલી

પાર્ટી પ્લોટઃ 9 બ્રધર્સ પાર્ટી પ્લોટ

સ્થળ: 9 બ્રધર્સ પાર્ટી પ્લોટ, એસ.જી. રીંગ રોડ, ઓગણજ,  અમદાવાદ, ગુજરાત

કિંમત: 199*

અહીં બૂક કરાવો – click here

Roots Garba

  • રૂટ્સ ગરબા :  
Roots Garba
Roots Garba

નામ: રૂટ્સ ગરબા

પાર્ટી પ્લોટઃ નિર્વાણા પાર્ટી પ્લોટ લોન

સ્થળ: નિર્વાણા પાર્ટી પ્લોટ લોન, એસ.જી. હાઇવે સર્વિસ રોડ, મકરબા, દિવ્ય ભાસ્કરની સામે,   અમદાવાદ, ગુજરાત

કિંમત: 2,999*

અહીં બૂક કરાવો – click here  

NAVLI RAMZAT (Mangalya Vatika Party Plot)

  •  નવલી રમઝટ (માંગલ્ય વાટિકા પાર્ટી પ્લોટ) :
Best Party Plot Garba Pass in Ahmadabad
Best Party Plot Garba Pass in Ahmadabad

નામ: નવલી રમઝત

પાર્ટી પ્લોટઃ માંગલ્ય વાટિકા પાર્ટી પ્લોટ

સ્થળ: સોલા ભવત પાસે, વિદ્યાપીઠ, એસ.જી.રોડ, સરખેજ – ગાંધીનગર, અમદાવાદ, ગુજરાત

કિંમત: 199*

Hashtag Navratri (S.K Farm)

  • હેશટેગ નવરાત્રી (S.K ફાર્મ) :
Best Party Plot Garba Pass in Ahmadabad
Best Party Plot Garba Pass in Ahmadabad

નામ: હેશટેગ નવરાત્રી

પાર્ટી પ્લોટ: એસ.કે. ફાર્મ

સ્થળ: B/H રાજપથ ક્લબ, કેન્સવિલે ગોલ્ફ એકેડમી પાસે, બોડકદેવ, શિવાલિક બિઝનેસ સેન્ટરની સામે, અમદાવાદ

કિંમત: 299*

અહીં બૂક કરાવો – click here

Amdawadi Sanedo 2024 (YMCA)

Amdawadi Sanedo 2024 (YMCA)
Amdawadi Sanedo 2024 (YMCA)

  • અમદાવાદી સનેડો 2024 :

નામ: અમદાવાદી સનેડો 2024

પાર્ટી પ્લોટ: YMCA સ્થળ: સરખેજ ગાંધીનગર રોડ, એસ.જી. હાઇવે, મકરબા, કર્ણાવતી રોડ પાસે, અમદાવાદ

કિંમત: 499*

અહીં બૂક કરાવો – click here

PROBUZZ KHELAIYA 2024  

PROBUZZ KHELAIYA 2024  
PROBUZZ KHELAIYA 2024  
  • પ્રોબઝ ખેલૈયા 2024 :

નામ: પ્રોબુઝ ખેલૈયા 2024

પાર્ટી પ્લોટઃ ક્રિષ્ના ફાર્મ્સ

સ્થળ: પીઆરએલ કોલોની, બોડકદેવ, સિંધુ ભવન માર્ગ, અમદાવાદ,

કિંમત: -*

અહીં બૂક કરાવો – click here

Mirchi Rock and Dhol 2024 (Aman Akash Party Plot)

Mirchi Rock and Dhol 2024 (Aman Akash Party Plot)
Mirchi Rock and Dhol 2024 (Aman Akash Party Plot)
  • મિર્ચી રોક અને ઢોલ 2024 (આકાશ અમન પાર્ટી પ્લોટ) :

નામ: મિર્ચી રોક એન્ડ ઢોલ 2024

પાર્ટી પ્લોટઃ અમન આકાશ પાર્ટી પ્લોટ

સ્થળ: વજુભાઈ દવે માર્ગ, યશકમલ સોસાયટી, પાલડી, અમદાવાદ

કિંમત: 299*

અહીં બૂક કરાવો – click here

GIFT City Garba Festival (GIFT City)

GIFT City Garba Festival (GIFT City)
GIFT City Garba Festival (GIFT City)
  • ગિફ્ટ સિટી ગરબા ફેસ્ટિવલ (ગિફ્ટ સિટી) :

નામ: ગિફ્ટ સિટી ગરબા ફેસ્ટિવલ

સ્થળ: ગિફ્ટ સિટી, ગાંધીનગર, ગાંધીનગર, ગુજરાત

કિંમત: 399*

અહીં બૂક કરાવો – click here

તારીખકલાકાર
03/10/24ઈશાની દવે (Ishani Dave)
04/10/24હિરલ બ્રહ્મભટ્ટ (Hiral Brahmbhatt)
05/10/24હિમાલી વ્યાસ (Himali Vyas)
06/10/24મીરાંદે શાહ (Mirande Shah)
07/10/24આદિત્ય ગઢવી (Aditya Gadhvi)
08/10/24આદિત્ય ગઢવી (Aditya Gadhvi)
09/10/24હિરલ બ્રહ્મભટ્ટ (Hiral Brahmbhatt)
10/10/24મીરાંદે શાહ (Mirande Shah)
11/10/24ઈશાની દવે (Ishani Dave)

Colors Gujarati RangRatri 2024

Colors Gujarati RangRatri 2024
Colors Gujarati RangRatri 2024
  •  કલર્સ ગુજરાતી રંગરાત્રી :

નામ: કલર્સ ગુજરાતી રંગરાત્રી

પાર્ટી પ્લોટ: શાંતમ ફાર્મ, અમદાવાદ

સ્થળ: Shantam Farm, Near Ognaj toll plaza, Sardar Patel Ring Rd, Ahmedabad

કિંમત: 150*

અહીં બૂક કરાવો – click here

Karnavati University Garba Mahotsav 2024

Karnavati University Garba Mahotsav 2024
Karnavati University Garba Mahotsav 2024
  • કર્ણાવતી યુનિવર્સિટી ગરબા મહોત્સવ :

નામ: કર્ણાવતી યુનિવર્સિટી ગરબા મહોત્સવ

પાર્ટી પ્લોટ: કર્ણાવતી યુનિવર્સિટી, ગાંધીનગર

સ્થળ: કર્ણાવતી યુનિવર્સિટી, A/907, ઉવારસાદ-વાવોલ આરડી, ઉવરસાદ, ગુજરાત

કિંમત: 1500*

તારીખકલાકાર
07/10/24અરવિંદ વેગડા (Arvind Vegda)
08/10/24ઈશાની દવે (Ishani Dave)
09/10/24આદિત્ય ગઢવી (Aditya Gadhvi)
10/10/24Jahnvi Shrimankar
11/10/24Hardik Dave

United Way of Baroda Garba 2024

  • યુનાઈટેડ વે ઓફ બરોડા ગરબા 2024 :

નામ: યુનાઈટેડ વે ઓફ બરોડા ગરબા 2024

પાર્ટી પ્લોટ: એમએમ પટેલ ફાર્મ, બરોડા

સ્થળ: એમએમ પટેલ ફાર્મ, ટ્રાન્સપેક સિલોક્સ પાસે, દિલ્હી પબ્લિક સ્કૂલની પાછળ, અટલાદરા બરોડા.

કિંમત: For Male – Rs 4175

For Female – Rs 1175

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો