Home Dharma Astro Tips : તમારી સાથે હંમેશા નાની છરી રાખો ! થશે અદ્ભુત...

Astro Tips : તમારી સાથે હંમેશા નાની છરી રાખો ! થશે અદ્ભુત ફાયદા, ધનની પણ થશે વર્ષા !   

0
889
Astro Tips
Astro Tips

Astro Tips : જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે, જે વ્યક્તિનું જીવન સરળ બનાવી શકે છે. આ ઉપરાંત તેમાં ઘણી એવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેની સીધી અસર જીવન પર પડે છે. આવી જ એક વાત લઈને અમે આવ્યા છીએ, જો તમે એ વાતનું અનુસરણ કરશો તો તમે કદી નુકશાની અને નકારત્મક ઉર્જાના ભોગ નહિ બનો. જો તમે તમારી સાથે હંમેશા એક નાની છરી(ચાકુ) રાખો છો, તો તે તમને ઘણી સમસ્યાઓથી બચાવી શકે છે.

Astro Tips  : નકારાત્મક ઉર્જા દૂર થશે

51cda4YhlL. SL1500

ઘણીવાર નાના બાળકો રાત્રે સુતી વખતે ઝબકીને જાગી જાય છે, અને રડવા લાગે છે. બાળકોને રાત્રે ખરાબ સપના આવે તો તે આવું કરે છે. આવી સ્થિતિમાં તમે બાળકોના ઓશીકા નીચે એક નાનકડી છરી રાખી શકો છો. આ ઉપાય અજમાવવાથી બાળકોને આવતા ભયાનક સપના બંધ થઈ જાય છે. આ ઉપરાંત નકારાત્મક ઉર્જા પણ દૂર રહે છે.

Astro Tips  : કોઈ ખરાબ સપના હશે નહીં

KNIFE 2

જો કોઈ વડીલ વ્યક્તિને પણ ખરાબ સપના આવવાની સમસ્યા હોય તો તે ઓશીકા નીચે છરી રાખીને પણ સૂઈ શકે છે. આમ કરવાથી ખરાબ સપનાની સમસ્યા દૂર થાય છે અને વ્યક્તિ સારી રીતે ઉંઘી શકે છે. સાથે જ  જો કોઈ વ્યક્તિ પોતાની આસપાસ નકારાત્મક ઉર્જાનો અનુભવ કરે છે, તો આવી સ્થિતિમાં તે એક નાનકડી છરી પોતાની પાસે રાખી શકે છે. તેનાથી ડર દૂર થાય છે.

Astro Tips  : પૈસાની સમસ્યા દૂર થશે

KNIFE in WALLTE

જો કોઈ વ્યક્તિ પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહી છે, તો તેણે પોતાના પર્સમાં એક નાની છરી રાખવી જોઈએ. તેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે. એવું પણ માનવામાં આવે છે કે હંમેશા એક નાનું ચક્કું જોડે રાખવાથી વ્યક્તિ ખરાબ નજરથી સુરક્ષિત રહે છે.

તમે આ પણ વાંચી શકો છો

વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ દિશાનું મહત્વ, આ વસ્તુ રાખીને તમારી વાસ્તુને બગાડશો નહીં

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે