IPL 2023ની શરૂઆત થતા જ ગુજરાત ટાઈટન્સને મોટો ઝટકો

0
39

ઈજાગ્રસ્ત હોવાથી કેન વિલિયમ્સન IPL 2023માંથી બહાર

IPL 2023ની શરૂઆત થતા જ ગુજરાત ટાઈટન્સને મોટો ઝટકો લાગ્યો છે. ઘૂંટણની ઇજાને કારણે ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સન  આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. ૩૧ માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે રમાયેલી આ સીઝનની પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું હતું, જોકે કેન વિલિયમ્સન  આ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. કેચ પકડવાનો પ્રયત્ન કરતી વખતે કેનને ઘૂંટણમાં ઈજા પહોંચી છે, જેના કારણે તેઓ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે.

ken


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.