વંટોળ સાથે એપ્રિલ અને મે મહિનામાં વરસાદ વરસી શકે છે

0
341

વરસાદ થતા તાપમાનમાં વધઘટ થઇ શકે છે

દેશના કેટલાક ભાગોમાં આ વખતે એપ્રિલ અને મે  મહિનામાં ભારે વંટોળ સાથે વરસાદ પડી શકે છે .મધ્ય ગુજરાતના ભાગોમાં મહતમ ઉષ્ણાંતાપમાનમાં વધઘટ થઇ શકે .6 તારીખ થી લઈને 10 એપ્રિલ દરમિયાન ઉત્તર ,મધ્ય ગુજરાતના ભાગો ,દક્ષીણ ગુજરાતના ભાગો ,સૌરાષ્ટ્ર –કચ્છ ના ભાગોમાં હવામન પલટાય તેવી સક્યાતો  છે . તારીખ ૧૫ સુધીમાં ગુજરાત સૌરાષ્ટ્ર ના અલગ અલગ ભાગોમાં વાવાઝોડા સાથે માવથું –પ્રિમોન્સુન વરસાદ પડી શકે છે