HomeBreaking Newsવિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો ફરી એક દાવો

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો ફરી એક દાવો

ભાવનગર યુનિવર્સીટીનું પેપર લીક થયા હોવાનો દાવો

WhatsApp Image 2023 04 02 at 5.43.02 PM

યુવરાજસિંહે આ મુદ્દે તપાસની માંગ કરી

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ફરી મોટો દાવો કર્યો છે. યુવરાજસિંહે હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટીનું FINANCE & ACCOUNTSનું પેપર લીક થયા હોવાનો દાવો કર્યો છે. યુવરાજસિંહે પેપર સોશિયલ મીડિયામાં શેર કર્યું છે અને જણાવ્યું છે કે, આ પેપર 1 એપ્રિલે યુનિવર્સિટીમાં લેવાયું હતું.  યુવરાજસિંહે આ મુદ્દે તપાસની માંગ કરી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments