e-Shram Card: આ યોજનાનો ઉદ્દેશ્ય કામદારોને સામાજિક સુરક્ષા અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવાનો છે. ચાલો જાણીએ કે શ્રમ વિભાગમાંથી કોઈ પણ પૈસા ચૂકવ્યા વગર કેવી રીતે લેબર કાર્ડ બનાવી શકાય છે.
e-Shram Card : ઈ-શ્રમ કાર્ડ સ્કીમ હેઠળ, જો તમારું નામ ઈ-શ્રમ કાર્ડની નવી પેમેન્ટ લિસ્ટમાં સામેલ છે, તો તમને દર મહિને 1,000 રૂપિયાની આર્થિક સહાય મળવાનું શરૂ થશે. આ રકમ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. તમે તમારા રાજ્યના શ્રમ વિભાગની વેબસાઇટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અથવા નજીકના શ્રમ કચેરીમાંથી મેળવી શકો છો. આ યોજનાનો ઉદ્દેશ્ય કામદારોને સામાજિક સુરક્ષા અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવાનો છે.
ચાલો જાણીએ કે શ્રમ વિભાગમાંથી કોઈ પણ પૈસા ચૂકવ્યા વગર કેવી રીતે લેબર કાર્ડ (e-Shram Card) બનાવી શકાય છે.
ઇ-શ્રમ કાર્ડ માટે પાત્રતા માપદંડ (Eligibility Criteria for e-Shram Card)
ભારતીય નાગરિક હોવો જોઈએ.
ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રૂ. 10 લાખ અને ટ્રેડિંગ અથવા સર્વિસ સેક્ટરમાં રૂ. 5 લાખથી વધુ ખર્ચના પ્રોજેક્ટ્સમાં કામ કરવા માટે, વ્યક્તિએ ઓછામાં ઓછું 8મું ધોરણ પાસ કર્યું હોવું જોઈએ.
કોઈપણ અસંગઠિત કામદાર કે જે 16-59 વર્ષની વય જૂથમાં છે તે ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી માટે પાત્ર છે.
ઈ-શ્રમ કાર્ડ યોજનાના લાભો (Benefits of e-Shram Card Scheme)
આવાસ યોજના માટે ફંડ આપવામાં આવશે.
દર મહિને 1,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે.
આરોગ્ય વીમો દર 2 લાખ રૂપિયામાં મળશે.
ભવિષ્યમાં પેન્શનની સુવિધા પણ મળી શકે છે.
જો કેન્દ્ર સરકાર શ્રમિકો માટે કોઈ યોજના કે સુવિધા આપે છે તો તેનો લાભ સીધો તમામ રાજ્યોમાં કામદારોને મળશે.
જો કામદાર લેબર કાર્ડ યોજના હેઠળની યોજનાઓ માટે અરજી પ્રક્રિયા પૂર્ણ કરે છે, તો કામદારોને 3,000 રૂપિયા સુધીનું પેન્શન પણ આપવામાં આવશે.
e-Shram Card કાર્ડ એપ્લાય કરવા માટે – અહી ક્લિક કરો
વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો