Anant Radhika Wedding : ભારતના સૌથી ધનિક બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેની પ્રી-વેડિંગ સેરેમની આજથી શરૂ થઈ ગઈ છે. ગુજરાતના જામનગરમાં પ્રી-વેડિંગ સેરેમની યોજાઈ રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શન માટે બોલિવૂડ-હોલીવુડના સ્ટાર્સ પણ જામનગર પહોંચવા લાગ્યા છે.
Anant Radhika Wedding : પ્રી-વેડીંગનો આજે પ્રથમ દિવસ
અનંત-રાધિકાના પ્રી વેડીંગનનો આજે પ્રથમ દિવસ છે. આજે બોલિવૂડથી લઈને ક્રિકેટ જગતની અનેક સેલિબ્રિટી હાજરી આપવા પહોંચી ગયા છે. જેમાં અજય દેવગણ, કાજોલ, અમિતાભ બચ્ચન અને તેની ફેમિલી, સચિન તેંડૂકર અને તેની ફેમિલી, કે.એલ રાહુલ, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા, મહેન્દ્ર સિંહ ધોની અને તેની ફેમિલી તેમજ અક્ષય કુમાર પણ જામનગર પહોંચ્યા છે, આ ઉપરાંત ટાટા સન્સના ચેરમેન એન ચન્દ્રન, બિલ ગેસ્ટ, રામચરણ, ટાઈગર શ્રોફ સહિત અનેક દિગ્ગજો હાજરી આપશે.
૦1 ) દીપિકા પાદુકોણે | Anant Radhika Wedding
પ્રેગ્નન્સીની જાહેરાત કર્યા બાદ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ અનંત-રાધિકાના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં હાજરી આપવા જામનગર પહોંચી ગયા છે. આ દરમિયાન રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સફેદ કપડામાં જોવા મળ્યા હતા.
2 ) માર્ક ઝકરબર્ગ | Anant Radhika Wedding
તાજેતરમાં ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ પણ જામનગર પહોંચ્યા હતા, અને તેમણે ફોટો માટે પોઝ પણ આપ્યા હતા,
૩ ) કિંગ ખાન શાહરુખ ખાન | Anant Radhika Wedding
અભિનેતા શાહરૂખ ખાન પણ તેમના પરિવાર સાથે આ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા,
4) મિસ વર્લ્ડ માનુષી છીલ્લર | Anant Radhika Wedding
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનની તૈયારીઓ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ઘણા કલાકારો અને ગાયકો પરફોર્મ કરશે. જાહ્નવી કપૂર, માનુષી છિલ્લર, અભિષેક બચ્ચન, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, પંજાબી ગાયક બી પ્રાક પહોંચ્યા હતા
5 ) ઉદ્ધવ ઠાકરે | Anant Radhika Wedding
શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પરિવાર સાથે જામનગર પહોંચ્યા હતા, ઉદ્ધવ ઠાકરેના પુત્ર તેજસ ઠાકરે પણ જામનગર પહોંચી ચૂક્યા છે.
6 ) મહેન્દ્રસિંહ ધોની | Anant Radhika Wedding
ભારતીય ક્રિકેટના પૂર્વ કપ્તાન માહી એટલે એક મહેન્દ્રસિંહ dhoni પણ પત્ની સાક્ષી ધોની સાથે પહોંચ્યા હતા,
लेटेस्ट खबरो के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे