HomeAhmedabadAMC ૨૦૦ની પેટ ટીકીટ સામે પેટ રોકી રોટવીલર જીંદગીનો જંગ હાર્યો !...

AMC ૨૦૦ની પેટ ટીકીટ સામે પેટ રોકી રોટવીલર જીંદગીનો જંગ હાર્યો ! પેટ માટે જરૂરી વિગતો જે જિંદગી આપે, લે નહિ ! #Rocky #ahmedabad #amc #rottweiler #doglover #dogawarness

AMC ૨૦૦ની પેટ ટીકીટ #Rocky #ahmedabad #amc #rottweiler #doglover #dogawarness – એક બાજુ રતન તાતા અને તેના પેટ ડોગ સાથે ફોટો શેર કરીને વાહ વાહી સોશિઅલ મીડિયા પર મેળવે છે અને બીજી બાજુ એક ડોગ બાઈટ કરતા બધા પેટ પર ખુન્નસ નીકળવા લોકો તૂટી પડે છે.આવામાં એ.એમ.સી. સંસ્થા પેટ નોંધણીના નામે ૨૦૦ રૂપિયા ૧૦૦૦૦ અંદાજીત જેટલા ડોગના લઇ લીધા છે.જેનું ટોટલ ૨૦૦૦૦૦૦ (વીસ લાખ) રૂપિયા થાય છે.આવામાં અમદાવાદ ની એક ઘટના જેમાં રોટવીલર એક પેટ ડોગ જેનો કિસ્સો સામે આવ્યો હતો એમાં ડોગને એ.એમ.સી વાળા રેસ્ક્યુ કરીને લઇ ગયા હતા.એ ડોગએ અંતિમ સ્વાસ લઇ લીધા છે.હેલ્થી ડોગ સાથે શું રાજનીતિ રમાઈ કે શું ? તેની શંકા હાલના પેટ ડોગ ઓનરને સતાવી રહી છે.આ એક ચર્ચાનો વિષય હાલ સોશિઅલ મીડિયામાં પણ બન્યો છે.રેસ્ક્યુ ટીમ સાર સંભાળ એટલી પણ રાખી ના શક્યા કે પેટ ડોગ અંદાજીત ૧૫ દિવસમાં મૃત્યુ પામ્યો ? અમદાવાદની ચાર માળ બનેલી પેટ હોસ્પિટલ શું ખરેખર જરૂરી છે? પેટને બચવા અને સારસંભાળ માટે વાજબી છે?નિષ્ણાતો અને સર્ટીફીકેટો જરૂરી લગતા બધા લીધેલા છે? શું આ AMC ૨૦૦ની પેટ ફીસ આપવી વ્યાજબી છે ૧૫ દિવસ માટે?

રોકીની કહાની

રોકીને ફરવા લઈને નીકળેલા ઓનર ફ્લેટની નીચે વાતો કરવા ઉભા રહયા અને પેટ ડોગએ અચાનક રીસપોન્સમાં બાળકીને બાચકા ભરી લીધા.તે બાળકી 4 મહિનાની હતી જેનો જીવ ગુમાવાનો વારો આવ્યો હતો. રોકીને AMC રેસ્ક્યુ વાળા લઇ ગયા રેહેબ સેન્ટરમાં, બીમાર પડ્યો અને જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો એ થલતેજ વેટેરનિટી હોસ્પિટલ ક્યાં ? થલતેજ વેટેરનીતિ હોસ્પિટલ ક્યાં જોવા મળે ?સરકારી સેવાઓ અને હોસ્પિટલો હોવા છતાં પ્રાઇવેટમાં લઇ જવાયો એ સવાલ ઉભા કરી રહ્યું છે. ૨૫૦૦૦નું બીલ જો એ.એમ.સી.એ ચુકવ્યું તો ડોક્ટરનું નામ તો જાણતા હશે ને ? આવા સવાલો પેટ ઓનરઓ પૂછી રહ્યા છે અને ચર્ચાનો વિષય બન્યો છે.

AMC ૨૦૦ની પેટ ટીકીટ સામે પેટ રોકી રોટવીલર જીંદગીનો જંગ હાર્યો ! પેટ માટે જરૂરી વિગતો જે જિંદગી આપે, લે નહિ ! #Rocky #ahmedabad #amc #rottweiler #doglover #dogawarness

AMC ૨૦૦ની પેટ નોંધણીમાં વેક્શીનેશન કેટલું જરૂરી

કુતરું કે બિલાડી હોય ઘરે રાખવું એ ખાલી એની નાની જવાબદારી નથી સાથે સાથે એની વેક્શીનેશન પણ જરૂરી છે.ડોક્ટરોના કહેવા મુજબ ઘરે રાખેલું પેટને કટો ઓનરને કોઈ અણબનાવ બને ત્યારે જ તેમને વેક્શીનેશન યાદ આવે છે.વેક્શીનેશનએ જરૂરી જેટલી પેટ ડોગ માટે છે એટલી જ પેટ ઓનર માટે પણ હોય છે.વેક્શીનથી ડોગનું આયુષ્ય વધારે સારું રહે છે,જેમ કે હળકાવો,કોરોના જેવા રોગો સામે રક્ષણ પૂરું પડે છે.પેટ માટે ઘાતકી રોગોનું લિસ્ટ પણ મોટું છે.

AMC ૨૦૦ની પેટ ટીકીટ સામે પેટ રોકી રોટવીલર જીંદગીનો જંગ હાર્યો ! પેટ માટે જરૂરી વિગતો જે જિંદગી આપે, લે નહિ ! #Rocky #ahmedabad #amc #rottweiler #doglover #dogawarness

માણસોના રોગો માટે દિવસેને દિવસે વધુને વધુ રીસર્ચ થાય છે.પણ પેટ પ્રાણીઓ માટે એટલા રીસર્ચ થતા નથી જોવાતા.પ્રાણીઓ માટે ડાયાલીસીસ અને હાર્ટના જરૂરી સાધનો જોવા બહુ ઓછા મળે છે.AMC વીસ લાખ રૂપિયાનો આ બાબતે ઉપયોગ કરશે એવી આશા છે. AMC ૨૦૦ની પેટ ફીસ સારી જગ્યાએ વપરાય એ જરૂરી છે.

AMC ૨૦૦ની પેટ નોંધણી Cremetoriayam (સ્મશાનગૃહ) લાવે

આ એક ધાર્મિક બાબત છે જે ઘણા ઈચ્છે છે પોતાના પેટને પણ ધાર્મિક રીતે વિદાય આપે.વિધિવત રીતે વિદાય આપવું પોતાના છોકરાની જેમ સાચવેલા પેટને કોને ના ગમે ? હાલની પરિસ્થિતિમાં આ બાબતે કોઈ સુવિધા નથી.આના માટે પેટને દફનાવામાં આવે છે પણ એના માટે પણ જગ્યા માંડવી અઘરી હોય છે.આના માટે પણ વીસ લાખ ક્યાય કામ આવે તેવી ઈચ્છા ડોક્ટર અને પેટ ઓનારોની છે.

પેટ ઓનર શો બાજી

પેટ ઓનર આ એક બહુ મોટી જવાબદારીવાળો શબ્દ છે.જેમાં પેટની ટ્રેનીગ તેના પેટ ઓનરની મુખ્ય જવાબદારી છે.રિસ્પોન્સ, વાત માનવી, ઉભા રહી જઉં,ના પાડવા પર અટકી જઉં,ગુસ્સો અને વર્તન કંટ્રોલ કરાવું આ બધું ખુબ જ જરૂરી હોય છે.પેટ ગોળ એવા પણ જોવામાં આવેલા છે જે રોટવીલર અને પીટબુલ હોય છે છતાં ગુસ્સો કરવા આવડતું જ ના હોય એવી રીતે જોડે રેહતા હોય છે.પેટને રોજ ચાલવું અને એકસરસાઈઝ એ બહુ જ જરૂરી હોય છે ઘરમાં શો બાજી કરવા માટે રાખેલું હોય તેમ રાખવા વાળા ચેતી જજો પહેલા ભાસશે પછી દોડશે અને પછી બચકું પણ ભરી શકે છે.

AMC ૨૦૦ની પેટ નોંધણી અને જવાબદારીઓ

જવાબદારીમાં સોશિઅલ પેટને કરવું ખુબ જ જરૂરી હોય છે.જેમાં કોને કઈ રીતે મળવું એ ખુબ જ જરૂરી હોય છે.રક્ષા કરવી અને એટેક ક્યારે અને કેમ કરવો એ સમજાવું પણ જરૂરી હોય છે.ટ્રેનરની ટ્રેનીગ એ ટ્રેનર પુરતી ના રહી જાય.પેટએ તમારું છે તમારે ટ્રેનીગ આપવાની છે.રીહાઝ એટલે કે પ્રેક્ટીસ એ ખુબ જ જરૂરી ભાગ ભજવે છે.

AMC ૨૦૦ની પેટ ટીકીટ સામે પેટ રોકી રોટવીલર જીંદગીનો જંગ હાર્યો ! પેટ માટે જરૂરી વિગતો જે જિંદગી આપે, લે નહિ ! #Rocky #ahmedabad #amc #rottweiler #doglover #dogawarness


સાથે જ પેટ ઓનર એ પેટ નો વેસ્ટ ક્યાં નાખવો ક્યાં નહિ તે માટે પણ અવેરનેસ ખુબ જ જરૂરી છે.બેગ કે થેલી રાખવી સાથે જ એ વેસ્ટને ઉપાડવાનું ટુલ રાખવું જરૂરી છે.આ માટે કડક કાયદો પણ AMC લાવે એ જરૂરી છે.સાથે વેસ્ટ કલેક્શન માટે ડબ્બા એટલે કે કચરા પેટીની ઉપલબ્ધી પુરતી જોવા મળે અમદાવાદ જેવા શહેરમાં એ પણ જરૂરી છે.

પેટ અવેરનેશ

પેટ અવેરનેશ ખાલી ૧૦૦ ઘરમાંથી એક જ ઘરમાં હોવી જરૂરી નથી.તેની સમજણ અને જવાબદારી પણ સમજવી જરૂરી છે.પેટ માટે પ્લેય એરિયા બને નવી રહેઠાણ સ્કીમમાં એ પણ એક નવા સમયની જરૂરિયાતનો ભાગ છે.હોટલ,રેસ્ટોરન્ટ,કાફે,ગાર્ડન આ પણ હોવા જોઈએ જેમાં પેટ માટેની સુવિધાઓથી સજ્જ જોવા મળે.સોસાયટીના નિર્ણયએ પણ આવી બધી ઘણી વાતોને વણીને લેવામાં આવે એ જરૂરી છે. AMC આ બાબતે ડોકું કરીને ધ્યાન આપે એ જરૂરી છે.

AMC ૨૦૦ની પેટ ફીસ માટે પેટ ડોક્ટર અને ઓનરને થતા અનેક સવાલો

અહી ઘણા સવાલો જે પેટ ડોક્ટર અને ઓનરને થયા એના સવાલોના જવાબ કોણ આપશે ? “કુતરું જો કોઈને કરડે કે નુકશાન પોહ્ચાડે તો AMC તેમાં મદદ કરશે? કોઈ પગલા લેશે ? કે આવી ઘટના ના થાય એ માટે જરૂરી અવેરનેશ લાવશે ? પેટ ડોગ માટે શું ગાર્ડન બનાવશે ? પેટ માટે કોઈ એરિયા બનશે ? શું ડોગ માટે સ્કુલ કે હોસ્પિટલ કે હોટલ બનશે? પેટ માટે શું સ્મશાનગૃહ બનશે ? રસ્તા પર ફરતા અને રખડતા મૂકી દેવામાં આવેલા પેટને શું AMC રેસકયુ કરશે ? અને ઓનરને દંડ કરવામાં આવશે ? પેટની આડમાં પોતાનો રોપ જમાવતા ઓનર માટે શું પગલા લેવાશે ? ગાય અને ભેંસને જેમ પકડવામાં આવે છે તેમ શું દેશી કુતરા જે ખતરા સ્વરૂપ બનેલા છે તેની દવા કરવા લઇ જવામાં આવશે ? શું વેક્શીન વિના મુલ્યે કે ડિસ્કાઉન્ટમાં પૂરી પડશે? કે ૧૫ દિવસના ૨૦૦ રૂપિયા માંગી લીધા છે? રસ્તાના સ્ત્રે ડોગનું શું ? એના માટે શું પગલા લેવાશે ? પેટ ઓનરને શું આતંકવાદી તરીકે જ જોવામાં આવશે ?”

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments