HomeAhmedabadઅમદાવાદ:બાપુનગરમાં આવેલા વિકાસ એસ્ટેટમાં આગ

અમદાવાદ:બાપુનગરમાં આવેલા વિકાસ એસ્ટેટમાં આગ

અમદાવાદના બાપુનગરમાં આવેલા વિકાસ એસ્ટેટમાં આગ લાગી હતી.એસ્ટેટમાં મોટા ભાગની ફટાકડાની દુકાનો આવેલી હોવાથી આગે વિકરાળ સ્વારૂપ ધારણ કર્યું હતું.1 કિલોમિટ સુધી આગના  ગોટે ગોટા જોવા મળ્યા હતા.ફાયર વિભાગની 8થી વધુ ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને આગ પર કાબુ મેળવાવના પ્રયાસો હાથ ધર્યાં હતા. આગ લાગવાનું કારણ અકબંધ છે.વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments