Home Main લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની નવી ટીમ બની, CWC માં ગુજરાતમાંથી આ બે...

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની નવી ટીમ બની, CWC માં ગુજરાતમાંથી આ બે નેતાઓને મળ્યુ સ્થાન

0
553
કોંગ્રેસ
કોંગ્રેસ

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી ના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે એ કોંગ્રેસ વર્કિંગ કમિટીની રચના કરી છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા બનાવવામાં આવેલી આ નવી ટીમમાં ખડગે એ પોતાના વિરુદ્ધ કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી લડી ચૂકેલા શશિ થરુર, રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલટને પણ સામેલ કર્યા છે. આ ઉપરાંત ગુજરાતમાંથી દિગ્ગજ નેતા જગદીશ ઠાકોર અને દીપક બાબરિયાની પસંદગી કરવામાં આવી છે. 

વર્કિંગ કમિટીમાં આ નામ સામેલ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કોંગ્રેસની વર્કિંગ કમિટીની રચના કરી. જેમાં 39 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સભ્યોમાં સોનિયા ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, રાહુલ ગાંધી, અધિર રંજન ચૌધરી, એ કે એન્ટોની, અંબિકા સોની, દિગ્વિજય સિંહ, પી ચિદમ્બરમ, મુકુલ વાસનિક, અજય માકન, પ્રિયંકા ગાંધી, શશિ થરૂર, જયરામ રમેશ, સચિન પાયલટ, રણદીપસિંહ સુરજેવાલા, સલમાન ખુર્શીદ, અભિષેક મનુ સિંઘવી, ગુજરાતમાંથી જગદીશ ઠાકોર સહિત 39 નેતાઓના નામ સામેલ છે. 

આ ટીમમાં નવા અનેક ચહેરાને જગ્યા મળી છે. જેમાં રાહુલ ગાંધીની સાથે સાથે સચિન પાયલટ, ચરણજીત સિંહ ચન્ની, કુમારી શૈલજા, દીપેન્દ્ર સિંહ હુડ્ડા, ગૌરવ ગોગોઈ, અને રણદીપ સુરજેવાલા સહિત અનેક નામ છે. અત્રે જણાવવાનું કે એ કે એન્ટનીના પુત્ર અનિલ એન્ટની ભાજપમાં જોડાયેલા છે. જેમને ભાજપે પણ પોતાની રાષ્ટ્રીય ટીમમાં સામેલ કર્યા છે. 

વર્કિંગ કમિટીના 39 સભ્યો
1. મલ્લિકાર્જૂન ખડગે
2. સોનિયા ગાંધી
3. ડો. મનમોહન સિંહ
4. રાહુલ ગાંધી
5. અધિર રંજન ચૌધરી
6. એ કે એન્ટની
7. અંબિકા સોની
8. મીરા કુમાર
9. દિગ્વિજય સિંહ
10. થીરુ પી ચિદમ્બરમ
11. તારીક અનવર
12. લાલ થાનહવલા
13. મુકુલ વાસનિક
14. આનંદ શર્મા
15. અશોકરાવ ચૌહાણ
16. અજય માકન
17. ચરણજીત સિંહ ચન્ની
18. પ્રિયંકા ગાંધી વાડ્રા
19. કુમારી શૈલજા
20. ગઈખંગમ ગંગમઈ
21. એન રઘુવીરા રેડ્ડી
22. શશી થરૂર
23. તમરાધ્વજ સાહૂ
24. અભિષેક મનુ સિંઘવી
25. સલમાન ખુર્શીદ
26. જયરામ રમેશ
27. જિતેન્દ્ર સિંહ
28. રણદીપ સિંહ સુરજેવાલા
29. સચિન પાયલટ
30. દીપક બાબરીયા
31. જગદીશ ઠાકોર
32. જી એ મીર
33. અવિનાશ પાંડે
34. દીપા દાસ મુનશી
35. મહેન્દ્રજીત સિંહ માલવિયા
36. ગૌરવ ગોગોઈ
37. સૈયદ નાસીર હુસૈન
38. કમલેશ્વર પટેલ
39. કે સી વેણુગોપાલ

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી ના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે એ કોંગ્રેસ વર્કિંગ કમિટીની રચના કરી છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા બનાવવામાં આવેલી આ નવી ટીમમાં ખડગે એ પોતાના વિરુદ્ધ કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી લડી ચૂકેલા શશિ થરુર, રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલટને પણ સામેલ કર્યા છે. આ ઉપરાંત ગુજરાતમાંથી દિગ્ગજ નેતા જગદીશ ઠાકોર અને દીપક બાબરિયાની પસંદગી કરવામાં આવી છે. 

વર્કિંગ કમિટીમાં આ નામ સામેલ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કોંગ્રેસની વર્કિંગ કમિટીની રચના કરી. જેમાં 39 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સભ્યોમાં સોનિયા ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, રાહુલ ગાંધી, અધિર રંજન ચૌધરી, એ કે એન્ટોની, અંબિકા સોની, દિગ્વિજય સિંહ, પી ચિદમ્બરમ, મુકુલ વાસનિક, અજય માકન, પ્રિયંકા ગાંધી, શશિ થરૂર, જયરામ રમેશ, સચિન પાયલટ, રણદીપસિંહ સુરજેવાલા, સલમાન ખુર્શીદ, અભિષેક મનુ સિંઘવી, ગુજરાતમાંથી જગદીશ ઠાકોર સહિત 39 નેતાઓના નામ સામેલ છે. 

આ ટીમમાં નવા અનેક ચહેરાને જગ્યા મળી છે. જેમાં રાહુલ ગાંધીની સાથે સાથે સચિન પાયલટ, ચરણજીત સિંહ ચન્ની, કુમારી શૈલજા, દીપેન્દ્ર સિંહ હુડ્ડા, ગૌરવ ગોગોઈ, અને રણદીપ સુરજેવાલા સહિત અનેક નામ છે. અત્રે જણાવવાનું કે એ કે એન્ટનીના પુત્ર અનિલ એન્ટની ભાજપમાં જોડાયેલા છે. જેમને ભાજપે પણ પોતાની રાષ્ટ્રીય ટીમમાં સામેલ કર્યા છે. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે