Home State Gujarat કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બનતા જ કોંગ્રેસમાં ભરતી મેળો

કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બનતા જ કોંગ્રેસમાં ભરતી મેળો

0
547
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બનતા જ કોંગ્રેસમાં ભરતી મેળો
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બનતા જ કોંગ્રેસમાં ભરતી મેળો

શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બનતા જ કોંગ્રેસમાં ભરતી મેળો

ખેડા આણંદ અને અમદાવાદ જિલ્લાના આપના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

જિલ્લા પ્રમુખથી લઇને સંગઠનના આપના નેતા કોંગ્રેસમાં જોડાયા

20 થી વધુ આપના નેતા અને સામાજિક અગ્રણી કોંગ્રેસમાં જોડાયા

શક્તિસિંહ ગોહિલ,કોંગ્રસ પ્રમુખ

કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના કોંગ્રસ પ્રદેશ  પ્રમુખ બન્યા બાદ  જ કોંગ્રેસમાં ભરતી મેળો યથાવત છે. શનિવારા ખેડા આણંદ અને અમદાવાદ જિલ્લાના આપના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા હતા. જિલ્લા પ્રમુખથી લઇને સંગઠનના આપના નેતા કોંગ્રેસમાં જોડાયા હતા .જમાં થી વધુ આપના નેતા અને સામાજિક અગ્રણીઓ શક્તિસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસ આગેવાનોની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા હતા.તમામને કોંગ્રેસપ્રદેશ અધ્યક્ષ શક્તિ સિંહ ગોહિલે કોંગ્રેસનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા.

કોંગ્રેસમાં જોડાનારના નામ

જયેશ ઠાકોર લીંબડી વિધાનસભા આપ

નલિન બારોટ  ખેડા જિલ્લા પ્રમુખ

સમીર વોરા ખેડા શહેર પ્રમુખ

દિનેશ પરમાર. જનરલ સેક્રટરી ખેડા આપ

પ્રકાશ પટેલ અમદાવાદ જિલ્લા મહામંત્રી

લક્ષ્મણ ચૌહાણ એજ્યુકેશન સેલ આપ

કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા..

શક્તિસિંહ ગોહિલ ખેસ પેહરાવી કોંગ્રેસમાં આવકાર્યા

આ પ્રસંગે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે   કોંગ્રેસમાં રાજકીય અને બિનરાજકીય લોકો જોડાઈ રહ્યાં છે.જેતપુરમાં યુવા ભાજપના પ્રમુખ તરીકે કામગીરી કરનાર અને ૧૯૯૧થી લઈ ૬ ટર્મ સુધી નગરસેવક રહેલા પ્રમોદ ત્રાડા કોંગ્રેસમાં જોડાયા૧૧ જેટલી ફિલ્મ કરનાર હિરો અને કોળી ઠાકોર સેનામાં મહત્વ યોગદાન આપનાર જયેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે.

રાજ્યસભા સાંસદ તેમજ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન

ગુજરાતમાં પાણી એ અગત્યની બાબત છેઃશક્તિસિંહ ગોહિલ

કોંગ્રેસની સરકારે પડકારજનક નર્મદા બંધનું કામ પૂર્ણ કર્યુઃશક્તિસિંહ ગોહિલ

ભૂર્ગર્ભ પાણીની યોગ્ય વ્યવસ્થા થાય તો ડાર્ક ઝોન ન રહેઃશક્તિસિંહ ગોહિલ

ગુજરાતમાં જળ વ્યવસ્થાપનમાં ભાજપ સરકાર ફેઈલ ગઈ છેઃશક્તિસિંહ ગોહિલ

દેશમાં સૌથી વધુ દંડ ગુજરાતને થાય ત્યારે સરકારે લોકોની માફી માગવી જોઈએઃશક્તિસિંહ ગોહિલ

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે