Dil Ni Vat - Program દિલની વાત 1026 | યે ઝિંદગી ન મિલેગી દુબારા ! | VR LIVE By Pratixa Trivedi VR - December 9, 2023 0 242 FacebookTwitterPinterestWhatsAppTelegram છેલ્લાં કેટલાક સમયથી રાજ્યમાં સ્ટંટબાજો બેફામ બન્યા છે શહેરમાં કેટલાક નબીરાઓ કારમાં,બાઈક ઉપર અથવા તો અન્ય સાધનો પર જોખમી સ્ટંટ કરતા હોવાનો વીડિયો વાયરલ થતા રહેતા હોય છે પરંતુ આ સ્ટંટબાજ નબીરાઓમાં જાણે કાયદો અને પોલીસનો ડર હોય જ નહીં તેમ સોશિયલ મીડિયામાં પર પણ રિલ્સ બનાવી રહ્યા છે ત્યારે આવા વાહન ચાલકો દ્વારા રાહદારીઓ તેમજ અન્ય વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકતા હોય છે. સ્ટંટબાજો ને કાયદાનું કોઈ પણ પ્રકારના કાયદાનો ભય નથી હોતો ત્યારે તેમની શાન ઠેકાણે લાવવા માટે શું કરવું જોઈએ ? ઘણા પ્રેમી યુગલો બાઈક પર ફિલ્મી સ્ટંટ પણ કરતા હોય છે તો શું આવા લોકો પર લગામ લગાવી જરૂરી છે ? સ્ટંટ કરનાર પોતાનો જીવ તો જોખમમાં મુકે જ છે પણ અન્ય લોકોને પણ હેરાન કરે છે જેના કારણે અન્યોના જીવ પણ જોખમે મુકાય છે..સ્ટંટબાજો ધ્વારા કરવામાં આવતા સ્ટંટથી વ્યક્તિઓને જીવ પણ ઘુમાવો પડે છે આ બાબતે ખાસ કડક અને કાયદાકીય પગલા લેવાની જરૂર છે સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો Share this:PostEmailTelegramThreadsWhatsAppLike this:Like Loading... Related