HomeDeshમહારાષ્ટ્રના ભિવંડીમા લાગી આગ

મહારાષ્ટ્રના ભિવંડીમા લાગી આગ

ભિવંડીમાં લાગી આગ

ભંગારના ગોડાઉનમાં લાગી આગ

પાચ કલાકના મહેનત બાદ આગ પર કાબુ

મહારાષ્ટ્રના થાણેમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી, ભિવંડીના એક ભંગારના ગોડાઉનમાં આગ લાગતા આસ પાસના વિસ્તારમાં અફરા તફરીનો માહોલ ફેલાયો હતો, સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા  ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોચી હતી, સાથે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો પણ કામે લાગી હતી, ત્યારે ચાર ફાયર ટેન્કર અને ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર પાચ કલાકની જહેમત બાદ કાબુ મેળવી શકાયુ હતુ,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments