ઉતર ગુજરાતના અચાનક વાતાવરણમાં પલટો

0
195

રાજ્યમાં કાળજાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ૨૭,અને ૨૮ના રોજ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે તે વચ્ચે આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો સાથેજ પાટણ અને બનાસકાઠા પંથકમાં કેટલાક વિસ્તારમાં વરસાદ વરસતા આખા પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે .વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. પાટણ જિલ્લામાં સિઘ્ઘપુર , સરસ્વતી અને પાટણ તાલુકાના અનેક ગામમાં વરસાદ પડ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના ધાનેરના સરહદી વિસ્તારમાં વહેલી સવારે કરા સાથે વરસાદ પડ્યો હતો. ધાનેરાના બાપલા, કુંડી, વાછોલ,માંડલ સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે.વધુ માહિતી માટે જોતા રહો વીઆર લાઈવ સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો

a 1

ગુજરાતના અચાનક વાતાવરણમાં પલટો

પાટણ અને બનાસકાઠા પંથકમાં કેટલાક વિસ્તારમાં વરસાદ

વાતાવરણમાં પલટો જોવા મળ્યો

વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી

.

વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી