HomeAhmedabadઅમદાવાદના આ વિસ્તારમાં ફરી વળ્યું AMCનું બુલડોઝર

અમદાવાદના આ વિસ્તારમાં ફરી વળ્યું AMCનું બુલડોઝર

જુહાપુરામાં ફતેવાડી વિસ્તારમાં AMCનું બુલડોઝર ફરી વળ્યું

અમદાવાદ જુહાપુરામાં ફતેવાડી વિસ્તારમાં આશરે 30 જેટલા ઘર તોડી પાડવામાં આવ્યા.  અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા અત્યારે શહેરમાં ગેરકાયદેસર બનાવવામાં આવેલા મકાનો અને દબાણો પર તવાઈ ચાલી રહી છે ત્યારે AMCનું બુલડોઝર અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ફરી વળ્યું હતું. પોલીસ કાફલા સાથે દબાણ હટાવવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. અગાઉથી આ મકાનોના રહેવાસીઓને  તંત્ર દ્વારા સમાન સહિત ખાલી કરવાની નોટીસ  આપવામાં આવી હતી પરંતુ કેટલાક પરિવારોએ સમાન હટાવ્યો ન હતો પરંતુ જયારે બુલડોઝર સાથે કોર્પોરેશનની ટીમ પહોંચી ત્યારે સમાન ખાલી કરવા માટે દોડધામ મચી હતી. AMC દ્વારા તમામ ગેરકાયદેસર મકાનો તોડી પાડીને કાર્યવાહી કરવામાં આવી છે. વધુ સમાચાર માટે જોતા રહો VR LIVE સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments