Home Breaking News Emergency Declared: દુબઈથી મુંબઈ આવતી ઇન્ડિગોની ફ્લાઈટનું રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ: 194 મુસાફરોના...

Emergency Declared: દુબઈથી મુંબઈ આવતી ઇન્ડિગોની ફ્લાઈટનું રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ: 194 મુસાફરોના જીવ બચ્યા

0
131
Emergency Declared
Emergency Declared

Emergency Declared: દુબઈથી મુંબઈ માટે રવાના થયેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ (IGO 1452)માં હવામાં અચાનક ટેકનિકલ મુશ્કેલી સર્જાતા મોટો અકસ્માત ટળ્યો હતો. ફ્લાઇટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાંથી ધુમાડો નીકળવાની શંકા જતાં પાયલોટે તાત્કાલિક નજીકના એરપોર્ટ પર સંપર્ક કર્યો હતો.

Emergency Declared
  • ઘટના: દુબઈથી મુંબઈ આવી રહેલી ઇન્ડિગો ફ્લાઇટ (IGO 1452)ના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં અચાનક ધુમાડો (સ્મોક) નીકળતા હડકંપ મચી ગયો હતો.
  • સફળ લેન્ડિંગ: પાયલોટની સૂઝબૂઝથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટનું સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
  • સલામતી: ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર સહિત કુલ 194 મુસાફરો સવાર હતા, જે તમામ હેમખેમ છે. જાનહાનિ ટળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
  • તંત્રની સક્રિયતા: ઘટનાની ગંભીરતા જોતા એરપોર્ટ પર ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ, CISF, પોલીસ તેમજ બોમ્બ અને ડોગ સ્ક્વોડ તાત્કાલિક દોડી આવ્યા હતા.
Emergency Declared

દુબઈથી મુંબઈ માટે રવાના થયેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ (IGO 1452)માં હવામાં અચાનક ટેકનિકલ મુશ્કેલી સર્જાતા મોટો અકસ્માત ટળ્યો હતો. ફ્લાઇટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાંથી ધુમાડો નીકળવાની શંકા જતાં પાયલોટે તાત્કાલિક નજીકના એરપોર્ટ પર સંપર્ક કર્યો હતો.

Emergency Declared: સમયરેખા (Timeline):

80983ca1 be96 4868 93d4 17233aab9be5 1785148689
  • બપોરે 2:45 વાગ્યે: રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફુલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.
  • બપોરે 3:27 વાગ્યે: ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર સફળતાપૂર્વક ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

Emergency Declared: તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી

Emergency Declared

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર દિગંત બોરાહના જણાવ્યા અનુસાર, મેજર કોલ મળતાની સાથે જ રાજકોટ મહાનગરપાલિકાના ફાયર ફાઇટર્સ, એમ્બ્યુલન્સ, તબીબી સ્ટાફ તેમજ CISF અને એરપોર્ટ પોલીસનો કાફલો તાત્કાલિક એરપોર્ટ પર પહોંચી ગયો હતો. હાલ સુરક્ષાના ભાગરૂપે બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વડોદરાના ગોરવામાં ગેસ પંપના સંચાલક અલ્પેશ અદાણીનું શંકાસ્પદ સંજોગોમાં મોત: જમ્યાના બે જ કલાકમાં જિંદગી દોરી ટૂંકી થઈ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે