Home State Gujarat Higher Returns for Gujarat Employees: ગુજરાત સરકારના કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સિસ્ટમ...

Higher Returns for Gujarat Employees: ગુજરાત સરકારના કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) ના રોકાણ નિયમોમાં મોટો ફેરફાર

0
221
Higher Returns for Gujarat Employees
Higher Returns for Gujarat Employees

Higher Returns for Gujarat Employees: ગુજરાત સરકારના કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના (NPS) અંતર્ગત રોકાણના નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ‘ગુજરાત સિવિલ સર્વિસિસ ન્યૂ કોન્ટ્રિબ્યુટરી પેન્શન સ્કીમ’ના નિયમોમાં ફેરફાર કરીને સત્તાવાર જાહેરનામું બહાર પાડી દીધું છે, જેનાથી કર્મચારીઓને લાંબા ગાળે વધુ સારું રિટર્ન મળવાની શક્યતાઓ વધી ગઈ છે.

Higher Returns for Gujarat Employees: મુખ્ય ફેરફારો અને વિશેષતાઓ:

  • ઇક્વિટી રોકાણ મર્યાદામાં વધારો: અત્યાર સુધી કર્મચારીઓ પોતાના પેન્શન ફંડમાંથી ઈક્વિટી (શેરબજાર) માં મહત્તમ 50 ટકા સુધી જ રોકાણ કરી શકતા હતા. નવા નિયમ મુજબ હવે આ મર્યાદા વધારીને 75 ટકા સુધી કરવામાં આવી છે.
  • આક્રમક લાઇફ સાયકલ ફંડ (LC-75): નવી સૂચના મુજબ, આક્રમક લાઇફ સાયકલ ફંડમાં ઇક્વિટી રોકાણની મહત્તમ મર્યાદા 75 ટકા સુધી મંજૂર કરવામાં આવી છે.
  • ઉંમરની મર્યાદા: કર્મચારીઓ તેમની 45 થી 50 વર્ષની ઉંમર સુધી ઇક્વિટીમાં 75 ટકા સુધીનું રોકાણ જાળવી શકાશે, જેથી તેઓ લાંબા ગાળે ઊંચું વળતર મેળવી શકે. ત્યારબાદ ઉંમર વધવાની સાથે આ રોકાણ ધીમે-ધીમે ડેટ કે સરકારી સિક્યોરિટીઝ તરફ શિફ્ટ થતું જશે (ગ્લાઇડ પાથ મિકેનિઝમ).
Higher Returns for Gujarat Employees

Higher Returns for Gujarat Employees: કર્મચારીઓને શું ફાયદો થશે?

  1. વધુ સારું રિટર્ન: જે કર્મચારીઓ જોખમ ઉઠાવવાની ક્ષમતા (Risk Appetite) ધરાવે છે અને પોતાના નિવૃત્તિ ભંડોળને ઝડપથી વધારવા માંગે છે, તેમને શેરબજાર આધારિત ઇક્વિટી વિકલ્પમાં વધુ રોકાણ કરવાની તક મળશે.

સ્વતંત્રતા અને સુગમતા: કર્મચારીઓ હવે પોતાની જરૂરિયાત અને ભવિષ્યના લક્ષ્યો અનુસાર પેન્શન ફંડના રોકાણના વિકલ્પો વધુ સ્માર્ટ રીતે પસંદ કરી શકશે.

વસધુ સમાચાર વાંચવા મત એયનહી ક્લિક કરો: બાળકીનું અપહરણ કરી હત્યા કરનાર આરોપીનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત: વાસદ કેસમાં મોટો ઘટસ્ફોટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે