Home State Gujarat Narmada District Leads the Way: નર્મદા જિલ્લો બનશે ટીબી મુક્ત: ૧૦૦ દિવસની...

Narmada District Leads the Way: નર્મદા જિલ્લો બનશે ટીબી મુક્ત: ૧૦૦ દિવસની સઘન ઝુંબેશમાં ૧.૨૨ લાખથી વધુ નાગરિકોનું સ્ક્રીનિંગ, ૪૪૩ નવા કેસની વહેલી ઓળખ

0
71
Narmada District Leads the Way
Narmada District Leads the Way

Narmada District Leads the Way:  માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “ટીબી મુક્ત ભારત”ના સંકલ્પને સાકાર કરવા માટે એસ્પિરેશનલ જિલ્લો નર્મદામાં આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. જિલ્લામાં “ટીબી મુક્ત ભારત અભિયાન–2.0” અંતર્ગત ૧૦૦ દિવસની સઘન વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જે અત્યંત પરિણામલક્ષી સાબિત થઈ છે.

Narmada District Leads the Way: અંતરિયાળ ગામો સુધી પહોંચી આરોગ્ય સેવાઓ

કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત જિલ્લાના ૧૪૬ હાઈ-રિસ્ક ગામોમાં તા. ૨૪ માર્ચથી ૩ જુલાઈ, ૨૦૨૬ સુધી આ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા નાગરિકોને ઘરે બેઠા આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે આધુનિક ડિજિટલ હેન્ડહેલ્ડ ચેસ્ટ એક્સ-રે મશીન અને મોબાઈલ એક્સ-રે વાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Narmada District Leads the Way: અભિયાનના આંકડાકીય પરિણામો:

Narmada District Leads the Way
  • કુલ સ્ક્રીનિંગ: ૧,૨૨,૮૩૪થી વધુ નાગરિકોનું ટીબી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું.
  • નિઃશુલ્ક એક્સ-રે: ૩૩,૦૮૬ લાભાર્થીઓના ડિજિટલ ચેસ્ટ એક્સ-રે કરવામાં આવ્યા.
  • અદ્યતન તપાસ: ૧૨,૧૮૦ વ્યક્તિઓના ગળફાના નમૂના લઈ NAAT ટેક્નોલોજી દ્વારા તપાસ કરાઈ.
  • સફળતા: ૪૪૩ નવા ટીબી દર્દીઓની વહેલી ઓળખ કરી તેમને તાત્કાલિક સારવાર હેઠળ લાવવામાં આવ્યા.

Narmada District Leads the Way: ૪૮ ગ્રામ પંચાયતો બની “ટીબી મુક્ત”

 નર્મદા જિલ્લાના આરોગ્ય તંત્રની આ સતત કામગીરીને કારણે વર્ષ ૨૦૨૫ દરમિયાન જિલ્લાની ૨૨૨માંથી ૪૮ ગ્રામ પંચાયતોને “ટીબી મુક્ત ગ્રામ પંચાયત” તરીકે જાહેર કરવામાં આવી છે, જે અન્ય જિલ્લાઓ માટે પ્રેરણારૂપ છે.

શું કહે છે આરોગ્ય વિભાગ?

 આ સિદ્ધિ અંગે જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ઝંખના વસાવાએ જણાવ્યું હતું કે, સુદ્રઢ આયોજન, આરોગ્ય કર્મચારીઓની નિષ્ઠા અને જનભાગીદારીને કારણે જ આ શક્ય બન્યું છે. અમને પૂર્ણ વિશ્વાસ છે કે આ જ ગતિએ કામગીરી ચાલુ રહેશે તો ટૂંક સમયમાં આપણે ‘ટીબી મુક્ત નર્મદા’નું લક્ષ્યાંક સિદ્ધ કરી ‘ટીબી મુક્ત ભારત’ના સ્વપ્નને સાકાર કરીશું.”

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: મોરબી રોડ પર બાઈક ચોરીનો સીસીટીવી વીડિયો વાયરલ, ચોરે ગણતરીની સેકન્ડોમાં વાહન ઉઠાવ્યું

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે