Indian Air Force નું AN-32 વિમાન આસામમાં ક્રેશ

    0
    141
    Indian Air Force
    Indian Air Force

    Indian Air Force આસામના જોરહાટ એરબેઝ પર ભારતીય વાયુસેનાના AN-32 વિમાનને અકસ્માત નડતા ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, લેન્ડિંગ દરમિયાન વિમાન ક્રેશ થયું હતું અને ત્યારબાદ તેમાં ભયાનક આગ ફાટી નીકળી હતી.

    Indian Air Force લેન્ડીંગ દરમ્યાન થયું ક્રેશ

    HKq FpDaIAAlH S

    સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન નિયમિત ઉડાન પૂર્ણ કરીને જોરહાટ એરબેઝ પર ઉતરી રહ્યું હતું. તે દરમિયાન અચાનક વિમાનમાં વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું છે. વિસ્ફોટ બાદ વિમાન આગની લપેટમાં આવી જતાં એરબેઝ પર દોડધામ મચી ગઈ હતી.ઘટનાની જાણ થતાં જ એરબેઝ પર તૈનાત ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે બચાવ કામગીરી હાથ ધરી હતી.

    Indian Air Force વિમાનમાં સવાર ક્રૂ સભ્યો અને અન્ય કર્મચારીઓની સ્થિતિ અંગે કોઈ સત્તાવાર માહિતી નહિ

    HKq FpUbMAAyRoP

    હાલમાં વિમાનમાં સવાર ક્રૂ સભ્યો અને અન્ય કર્મચારીઓની સ્થિતિ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. અકસ્માતનું ચોક્કસ કારણ પણ હજુ સુધી સામે આવ્યું નથી.ભારતીય વાયુસેનાએ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને ટેકનિકલ ખામી સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને અકસ્માતના કારણો શોધવાની કાર્યવાહી શરૂ કરી છે.

    વધારે સમાચાર વાંચવા અહી ક્લિક કરો

    Table of Contents

    રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે