Home State Gujarat Major Policy Shift in Rajkot Metro: રાજકોટ મનપાની નવી બોડીનો મોટો નિર્ણય...

Major Policy Shift in Rajkot Metro: રાજકોટ મનપાની નવી બોડીનો મોટો નિર્ણય હવે દર મહિને નહીં, દર સપ્તાહે યોજાશે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક; સંગઠનની બાદબાકી!

0
116
Major Policy Shift in Rajkot Metro
Major Policy Shift in Rajkot Metro

Major Policy Shift in Rajkot Metro:  રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના શાસકો દ્વારા વહીવટી પ્રક્રિયાને વધુ ઝડપી અને પારદર્શક બનાવવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ મનપાની નવી બોડીના પદાધિકારીઓએ લીધેલા નિર્ણય અનુસાર, હવેથી દર સપ્તાહે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવામાં આવશે.

Major Policy Shift in Rajkot Metro: કામગીરીને વેગ આપવા લેવાયો નિર્ણય

અગાઉ રાજકોટ મનપામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મહિનામાં માત્ર એક જ વખત યોજાતી હતી. જોકે, આખા મહિના દરમિયાન આવતી વિવિધ વિકાસ કાર્યોની દરખાસ્તો (ટેન્ડરો અને પ્રોજેક્ટ્સ)નો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવામાં સભ્યોને ઘણો સમય લાગતો હતો, જેના કારણે વિકાસલક્ષી નિર્ણયોમાં વિલંબ થતો હતો. હવે દર અઠવાડિયે બેઠક મળવાથી ફાઈલોનો ઝડપથી નિકાલ થશે અને શહેરના વિકાસ કાર્યોને વધુ વેગ મળશે.

Major Policy Shift in Rajkot Metro: સંકલન બેઠકમાંથી શહેર પ્રમુખની ‘બાદબાકી’

આ વહીવટી નિર્ણયની સાથે મનપાના રાજકારણમાં પણ એક મોટો ગરમાવો આવ્યો છે. અગાઉ સ્ટેન્ડિંગ કમિટીની મુખ્ય બેઠક પહેલા પક્ષના (સંગઠનના) પ્રમુખ સાથે એક ખાસ સંકલન બેઠક યોજાતી હતી, જેમાં પ્રમુખની મંજૂરી બાદ જ દરખાસ્તો બોર્ડ પર આવતી હતી. પરંતુ, નવી વ્યવસ્થામાં સંકલન બેઠકમાંથી પ્રમુખની ‘બાદબાકી’ કરી દેવામાં આવી છે.

આ અંગે રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ સત્તાવાર બાઈટ આપતા જણાવ્યું હતું કે, “હવેથી વહીવટી અનુકૂળતા માટે દર સપ્તાહે બેઠક મળશે. જ્યાં સુધી પ્રમુખશ્રીની વાત છે, તો વહીવટમાં જ્યારે પણ જરૂર જણાશે ત્યારે ચોક્કસપણે તેમના માર્ગદર્શન મેળવવામાં આવશે.”

Major Policy Shift in Rajkot Metro: હવે મેયર અને ચેરમેન જ ‘સર્વેસર્વા’

Major Policy Shift in Rajkot Metro

નવી બોડીના આ સત્તાવાર શિફ્ટિંગ બાદ હવે મનપાના શાસનમાં પદાધિકારીઓનું કદ વધ્યું છે. હવેથી મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચેરમેન જ ‘સર્વેસર્વા’ રહેશે. સંગઠન હસ્તક્ષેપ ઓછો થતાં વહીવટી નિર્ણયો લેવામાં પદાધિકારીઓને વધુ સ્વાયત્તતા મળશે, જેની સીધી અસર રાજકોટના સ્થાનિક રાજકારણ પર પણ જોવા મળી શકે છે

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ‘ધુરંધર’ મૂવી જોઈને ૧૨ વર્ષના બાળકે લખી બોમ્બની ધમકીની ચિઠ્ઠી! અમદાવાદ સ્પોર્ટ્સ ક્લબની ઘટનાનો ભેદ ઉકેલાયો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે