Home State Gujarat Late Night Raid in Vadodara: વડોદરાના તરસાલી રોડ પર મધરાતે પોલીસનો દરોડો,...

Late Night Raid in Vadodara: વડોદરાના તરસાલી રોડ પર મધરાતે પોલીસનો દરોડો, ₹1.56 લાખના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો

0
225
Late Night Raid in Vadodara
Late Night Raid in Vadodara

Late Night Raid in Vadodara: શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે મકરપુરા પોલીસને મોટી સફળતા મળી છે. મોડી રાત્રે તરસાલી રોડ પર વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરવાની પેરવી કરી રહેલા એક શખ્સને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં કુલ 289 બોટલ દારૂ સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Late Night Raid in Vadodara

Late Night Raid in Vadodara: ચોક્કસ બાતમી અને કાર્યવાહી:

મકરપુરા પોલીસને બાતમી મળી હતી કે ડભોઈ રોડ પર આવેલી જલારામ નગર ઝૂંપડપટ્ટી પાસે એક શખ્સ મોપેડ પર દારૂનો જથ્થો લાવીને તેને સંતાડવાની તૈયારી કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી સાહિલ મંગળભાઈ બારીયા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો.

Late Night Raid in Vadodara: કુલ ₹1.56 લાખનો મુદ્દામાલ જપ્ત:

 પોલીસે સ્થળ પરથી નીચે મુજબની ચીજવસ્તુઓ કબજે કરી છે:

  • વિદેશી દારૂ: 289 બોટલ (કિંમત ₹1.01 લાખ)
  • અન્ય મુદ્દામાલ: મોબાઈલ ફોન અને મોપેડ મળી કુલ ₹1.56 લાખની મત્તા.

બે આરોપીઓ વોન્ટેડ: પકડાયેલા આરોપી સાહિલની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો મનોજ રાજભાઈ લાકડીવાળા અને અમરસિંહ ઉર્ફે પેપે સરદાર નામના શખ્સો વેચાણ માટે લાવ્યા હતા. પોલીસે આ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

‘સ્માઈલ’ આપીને સેલ્સ ગર્લ 1.66 કરોડનું સોનું સેરવી ગઈ, CCTVમાં કેદ થઈ ચોરીની લાઇવ ઘટના

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે