Home State Gujarat Massive Heist in Ahmedabad: ‘સ્માઈલ’ આપીને સેલ્સ ગર્લ 1.66 કરોડનું સોનું સેરવી...

Massive Heist in Ahmedabad: ‘સ્માઈલ’ આપીને સેલ્સ ગર્લ 1.66 કરોડનું સોનું સેરવી ગઈ, CCTVમાં કેદ થઈ ચોરીની લાઇવ ઘટના

0
213
Massive Heist in Ahmedabad
Massive Heist in Ahmedabad

Massive Heist in Ahmedabad: શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા ‘આભૂષણ’ જ્વેલર્સમાં એક આશ્ચર્યજનક ચોરીની ઘટના સામે આવી છે. શો-રૂમમાં છેલ્લા 11 મહિનાથી સેલ્સ ગર્લ તરીકે કામ કરતી હર્ષિદા શેટ્ટી નામની યુવતી અંદાજે 1.66 કરોડ રૂપિયાના સોનાના દાગીના ભરેલા બ્લેઝરમાં છુપાવીને રફુચક્કર થઈ ગઈ છે.

Massive Heist in Ahmedabad

Massive Heist in Ahmedabad: CCTVમાં કેદ થયો ‘માસ્ટર પ્લાન’:

Massive Heist in Ahmedabad

જ્યારે શો-રૂમના માલિક દર્શનભાઈ ઘરે જમવા ગયા હતા, ત્યારે હર્ષિદાએ તકનો લાભ ઉઠાવ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે:

Massive Heist in Ahmedabad
  • તેણે ખૂબ જ ચાલાકીથી તિજોરીમાંથી સોનાની ચેઈન, લકી, મંગળસૂત્ર અને વીંટીઓ કાઢીને પોતાના યુનિફોર્મ (શૂટ-પેન્ટ)ના ખિસ્સામાં ભરી દીધા હતા.
  • દાગીના છુપાવ્યા બાદ તે એકદમ નોર્મલ વર્તન કરતી હતી અને સાથી કર્મચારીઓ સાથે હસતા મુખે વાત કરતી હતી જેથી કોઈને શંકા ન જાય.
  • સાંજે 4:30 વાગ્યે “શેઠે રજા આપી છે” તેમ કહીને તે પોતાની બેગ લઈને શો-રૂમમાંથી નીકળી ગઈ હતી.
Massive Heist in Ahmedabad

ચોરીનો ખુલાસો કેવી રીતે થયો? સાંજે જ્યારે એક ગ્રાહક ખરીદી કરવા આવ્યા અને સ્ટોક ચેક કરવામાં આવ્યો ત્યારે સોનાની એક લકી ઓછી જણાઈ હતી. હર્ષિદા ગેરહાજર હોવાથી માલિકે સીસીટીવી તપાસ્યા ત્યારે આખી ઘટનાનો પર્દાફાશ થયો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે તે કુલ 1.66 કરોડની કિંમતના દાગીના લઈ ગઈ છે અને તેનો ફોન પણ સ્વીચ ઓફ છે. હાલ નિકોલ પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Massive Heist in Ahmedabad

વધુ સમાચાર વાંચવા માટે આંહીં ક્લિક કરો: સોના-ચાંદીના ભાવમાં મોટો ભડકો સરકારે ઇમ્પોર્ટ ડ્યૂટી 6% થી વધારી 15% કરી, જાણો હવે કેટલા વધશે ભાવ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે