Home Desh Gold & Silver to Get Costlier: સોના-ચાંદીના ભાવમાં મોટો ભડકો સરકારે ઇમ્પોર્ટ...

Gold & Silver to Get Costlier: સોના-ચાંદીના ભાવમાં મોટો ભડકો સરકારે ઇમ્પોર્ટ ડ્યૂટી 6% થી વધારી 15% કરી, જાણો હવે કેટલા વધશે ભાવ

0
201
Gold & Silver to Get Costlier
Gold & Silver to Get Costlier

Gold & Silver to Get Costlier:  સોના અને ચાંદીના પ્રેમીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે સોના-ચાંદીની આયાત પરની ઇમ્પોર્ટ ડ્યૂટીમાં મોટો વધારો ઝીંક્યો છે. અત્યાર સુધી જે ડ્યૂટી 6% હતી, તેને વધારીને સીધી 15% કરી દેવામાં આવી છે. આ નવા ભાવ આજથી જ અમલી બની ગયા છે, જેના કારણે સ્થાનિક બજારમાં સોનું પ્રતિ 10 ગ્રામ હજારો રૂપિયા મોંઘું થશે.

Gold & Silver to Get Costlier

શા માટે લેવાયો આ નિર્ણય? સરકારનો મુખ્ય હેતુ વિદેશી મુદ્રા ભંડાર (Foreign Exchange Reserves) પર વધી રહેલા દબાણને ઓછું કરવાનો અને રૂપિયાના મૂલ્યને ટેકો આપવાનો છે. નોંધનીય છે કે 12 મેના રોજ રૂપિયો ડોલર સામે 95.50ની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો હતો. આયાત ઘટાડીને વેપાર ખાધ (Trade Deficit) ઓછી કરવા માટે આ કડક પગલું ભરવામાં આવ્યું છે.

Gold & Silver to Get Costlier: તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે?

  • ગણતરી: પહેલા 1 લાખ રૂપિયાના સોના પર 6,000 રૂપિયા ટેક્સ લાગતો હતો, જે હવે વધીને 15,000 રૂપિયા થઈ જશે.
  • અંદાજિત વધારો: જો 24 કેરેટ સોનાનો ભાવ પહેલા 1.50 લાખ રૂપિયા (10 ગ્રામ) હતો, તો હવે તે વધીને અંદાજે ₹1,62,150 સુધી પહોંચી શકે છે. એટલે કે સીધો 12,150 રૂપિયાનો વધારો જોવા મળી શકે છે.

પીએમ મોદીની અપીલ અને બજારની સ્થિતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં દેશવાસીઓને દેશહિતમાં એક વર્ષ સુધી સોનું ન ખરીદવા વિનંતી કરી છે, જેથી વિદેશી હુંડિયામણ બચાવી શકાય. આ જાહેરાત બાદ શેરબજારમાં જ્વેલરી કંપનીઓ જેવી કે ટાઇટન, કલ્યાણ જ્વેલર્સ અને સેન્કો ગોલ્ડના શેરમાં 7% થી 10% સુધીનો મોટો કડાકો જોવા મળ્યો છે.

વધુ સમાચાર વાંચવ માટે અંહી ક્લિક કરો: ઇંધણ બચાવવા ગુજરાત યુનિવર્સિટીની પહેલ: PM મોદીની અપીલ બાદ ‘કાર પુલિંગ’નો નિર્ણય, મંત્રીઓએ પણ સુરક્ષા કાર છોડી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે