Home Desh LSG vs RCB: IPL 2026; ઈકાનામાં લખનઉનો દબદબો, મિચેલ માર્શની તોફાની સદી...

LSG vs RCB: IPL 2026; ઈકાનામાં લખનઉનો દબદબો, મિચેલ માર્શની તોફાની સદી અને પ્રિન્સ યાદવે કોહલીને શૂન્ય પર કર્યો બોલ્ડ

0
256
LSG vs RCB
LSG vs RCB

LSG vs RCB: આઈપીએલની રોમાંચક મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 9 રનથી હરાવી શાનદાર જીત નોંધાવી છે. ઈકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં લખનઉના મિચેલ માર્શે બેટિંગમાં અને યુવા પ્રિન્સ યાદવે બોલિંગમાં તરખાટ મચાવ્યો હતો.

LSG vs RCB

LSG vs RCB: મેચની મુખ્ય હાઈલાઈટ્સ:

LSG vs RCB
LSG vs RCB
  • માર્શની રેકોર્ડબ્રેક સદી: મિચેલ માર્શે માત્ર 49 બોલમાં સદી ફટકારીને લખનઉ માટે સૌથી ઝડપી સદીનો નવો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે કુલ 56 બોલમાં 111 રન ઝૂડ્યા હતા.
  • કોહલી ‘ડક’ પર આઉટ: વિરાટ કોહલી માટે આ મેચ નિરાશાજનક રહી. યુવા ઝડપી બોલર પ્રિન્સ યાદવે 140ની ઝડપે બોલ નાખી કોહલીને ક્લીન બોલ્ડ કર્યો હતો, જે બાદ પ્રિન્સે હવામાં છલાંગ લગાવી જોરદાર સેલિબ્રેશન કર્યું હતું.
  • ભુવીનો ઐતિહાસિક આંકડો: ભુવનેશ્વર કુમાર 200 IPL મેચ રમનારા પ્રથમ ફાસ્ટ બોલર બન્યા છે.
  • વરસાદનું વિઘ્ન: મેચ દરમિયાન ત્રણ વખત વરસાદ પડ્યો હતો, જેના કારણે રમત વારંવાર અટકી પડી હતી.
LSG vs RCB

LSG vs RCB: મેદાન પરની ગરમાગરમી અને મજેદાર ક્ષણો:

LSG vs RCB

મેચ દરમિયાન લખનઉના જ બે ખેલાડીઓ કૃણાલ પંડ્યા અને નિકોલસ પૂરન વચ્ચે બાઉન્સર બોલ મામલે થોડી ગરમાગરમી જોવા મળી હતી. બીજી તરફ, રિષભ પંતનો એક વિલક્ષણ શોટ ચર્ચામાં રહ્યો, જેમાં તેના હાથમાંથી બેટ છૂટી જવા છતાં તેને ચોગ્ગો મળ્યો હતો.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગુજરાતમાં બેવડી ઋતુ તાપી-વલસાડમાં કમોસમી વરસાદ, જ્યારે સુરેન્દ્રનગરમાં તાપમાન 43.5 ડિગ્રીએ પહોંચ્યું

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે