Home Desh Gujarat Local Body Polls: PM મોદી મતદાન માટે અમદાવાદ નહીં આવે, પોસ્ટલ...

Gujarat Local Body Polls: PM મોદી મતદાન માટે અમદાવાદ નહીં આવે, પોસ્ટલ બેલેટથી મતાધિકારનો ઉપયોગ કરશે, પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કોંગ્રેસના 4 કાર્યકરો 6 વર્ષ માટે સસ્પેન્ડ

0
200
Gujarat Local Body Polls
Gujarat Local Body Polls

Gujarat Local Body Polls: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો જંગ હવે અંતિમ તબક્કે પહોંચ્યો છે. ગઈકાલે સાંજે 6 વાગ્યાથી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે અને હવે આદર્શ આચારસંહિતાનો કડક અમલ શરૂ થઈ ગયો છે. હવે ઉમેદવારો જાહેરસભા કે રેલીઓ યોજવાને બદલે માત્ર ‘ડોર ટુ ડોર’ સંપર્ક કરી શકશે.

Gujarat Local Body Polls

Gujarat Local Body Polls: PM મોદી પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરશે

ચૂંટણીના સૌથી મોટા સમાચાર એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે મતદાન માટે અમદાવાદ નહીં આવે. તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ પોસ્ટલ બેલેટ (ટપાલ દ્વારા મતદાન) થી કરશે. સામાન્ય રીતે પીએમ મોદી અમદાવાદના રાણીપ વિસ્તારમાં મતદાન કરવા આવતા હોય છે, પરંતુ આ વખતે તેઓ રૂબરૂ હાજર નહીં રહે.

Gujarat Local Body Polls: સુરત કોંગ્રેસમાં આંતરિક કલહ: 4 કાર્યકરો સસ્પેન્ડ

સુરત કોંગ્રેસમાં જૂથવાદ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ સામે મોટું પગલું ભરવામાં આવ્યું છે. ચૂંટણી ટાણે જ પક્ષ વિરુદ્ધ કામ કરનારા 4 કાર્યકરોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ શિસ્તભંગની કાર્યવાહીથી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.

અંતિમ દિવસે દિગ્ગજોના રોડ શો

Gujarat Local Body Polls: પ્રચારના અંતિમ કલાકોમાં તમામ પક્ષોએ પૂરી તાકાત લગાવી દીધી હતી:

  • ભાજપ: અમદાવાદમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખે ભવ્ય રોડ શો કર્યા હતા. અભિનેતા અને સાંસદ મનોજ તિવારી તેમજ હિતુ કનોડિયાએ પણ કેસરિયો માહોલ જમાવ્યો હતો.
  • કોંગ્રેસ અને AAP: કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ જનસભાઓ ગજવીને મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું.

ચૂંટણી પંચના પરિપત્રનો વિરોધ

ચૂંટણી પંચે એજન્ટોની નિમણૂક અંગેનો એક જૂનો પરિપત્ર રદ્દ કર્યો છે, જે મુજબ હવે ગુનાહિત ઈતિહાસ ધરાવતા એજન્ટોની નિમણૂક પરનો પ્રતિબંધ દૂર થયો છે. આ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ડો. હેમાંગ વસાવડાએ ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

Gujarat Local Body Polls

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 પાટીદાર સગીરાની છેડતી કરનાર મહંમદ અઝીઝ પર જનતાનો પ્રકોપ; 4000ના ટોળાએ પોલીસ સ્ટેશન ઘેર્યું, પોલીસે કર્યો લાઠીચાર્જ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે