Home State Gujarat Monsoon 2026: ખેડૂતો માટે ખુશખબર! ગુજરાતમાં આ વખતે ચોમાસું વહેલું બેસશે; અંબાલાલ...

Monsoon 2026: ખેડૂતો માટે ખુશખબર! ગુજરાતમાં આ વખતે ચોમાસું વહેલું બેસશે; અંબાલાલ પટેલે કમોસમી વરસાદ અને કરાની પણ કરી આગાહી

0
339
Monsoon 2026
Monsoon 2026

Monsoon 2026: ગુજરાતમાં હાલ સૂર્યદેવ આકરા પાણીએ છે અને પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, ત્યારે ગરમીમાં શેકાતા લોકો માટે આશાના કિરણ સમાન સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં વહેલું દસ્તક દે તેવી પ્રબળ શક્યતા છે.

Monsoon 2026

Monsoon 2026: મે મહિનાના અંતમાં જ ચોમાસાનું આગમન?

યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ્સ (ECMWF) ના નવા ડેટા મુજબ:

  • આંદામાન-નિકોબાર: 18 થી 25 મે વચ્ચે ચોમાસું આ ટાપુઓ પર પહોંચી શકે છે.
  • કેરળ: 25 મેની આસપાસ કેરળમાં ચોમાસાનું આગમન થઈ શકે છે.
  • વહેલા આગમનનું કારણ: આ વર્ષે ‘અલ નીનો’ની સ્થિતિ નબળી હોવાથી અને પોઝિટિવ ‘ઇન્ડિયન ઓશન ડાયપોલ’ને કારણે ચોમાસું વહેલું શરૂ થવાના સંકેતો છે.

Monsoon 2026: અંબાલાલ પટેલની આગાહી: ગરમી વચ્ચે વરસાદી આફત!

પ્રખ્યાત હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરતા જણાવ્યું છે કે, ભલે ચોમાસું વહેલું આવે પરંતુ તે પહેલાં ખેડૂતોએ કમોસમી વરસાદનો સામનો કરવો પડી શકે છે.

  • 28 એપ્રિલથી મેની શરૂઆત: પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) ને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં પવન અને ગાજવીજ સાથે કરા પડી શકે છે.
  • પ્રી-મોન્સૂન એક્ટિવિટી: મે મહિનામાં રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે. અચાનક ગાજવીજ સાથે વરસાદ પડતા ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાશે.

ખેડૂતો માટે સૂચના

એક તરફ વહેલા ચોમાસાના સમાચારથી વાવણીની આશા જાગી છે, તો બીજી તરફ મે મહિનામાં કરા અને પવન સાથેના વરસાદની આગાહીથી તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ પણ છે. ખેડૂતોને પોતાના માલ-સામાન અને પાકની સુરક્ષા માટે અત્યારથી જ સાવચેત રહેવા જણાવાયું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

PM મોદી મતદાન માટે અમદાવાદ નહીં આવે, પોસ્ટલ બેલેટથી મતાધિકારનો ઉપયોગ કરશે, પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કોંગ્રેસના 4 કાર્યકરો 6 વર્ષ માટે સસ્પેન્ડ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે