Home Vivad Iran’s Stealth Tactics: અમેરિકી નેવીને થાપ, અંધારી રાત્રે લાઈટો બંધ કરી ઈરાનના...

Iran’s Stealth Tactics: અમેરિકી નેવીને થાપ, અંધારી રાત્રે લાઈટો બંધ કરી ઈરાનના બે ટેન્કરો 40 લાખ બેરલ તેલ સાથે અરબી સમુદ્રમાં પહોંચ્યા

0
309
Iran’s Stealth Tactics
Iran’s Stealth Tactics

Iran’s Stealth Tactics: મધ્ય પૂર્વના દરિયામાં અત્યારે ‘ચોર-પોલીસ’ જેવી રમત ચાલી રહી છે. વિશ્વની સૌથી શક્તિશાળી ગણાતી અમેરિકી નેવી (US Navy) ની કડક નાકાબંધી હોવા છતાં, ઈરાનના બે વિશાળ ઓઈલ ટેન્કરો ‘હીરો-સેકન્ડ’ અને ‘હેડી’ તેમની આંખમાં ધૂળ નાખીને પસાર થઈ જવામાં સફળ રહ્યા છે. આ બંને જહાજો આશરે 40 લાખ બેરલ ક્રૂડ ઓઈલ લઈને અત્યારે અરબી સમુદ્રમાં પહોંચી ગયા છે.

Iran’s Stealth Tactics

Iran’s Stealth Tactics: કેવી રીતે આપી અમેરિકાને થાપ?

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને ગલ્ફ ઓફ ઓમાનમાં અમેરિકાએ કડક વોચ ગોઠવી છે, છતાં ઈરાને આ રીતે રસ્તો કાઢ્યો:

  • ડાર્ક મોડ ઓપરેશન: આ જહાજોએ અંધારી રાત્રે પોતાની તમામ લાઈટો બંધ કરી દીધી હતી.
  • ટ્રેકિંગ સિસ્ટમ બંધ: જહાજનું લોકેશન બતાવતી AIS ટ્રાન્સપોન્ડર્સ (GPS જેવી સિસ્ટમ) બંધ કરી દેવામાં આવી હતી, જેથી તે રડારમાં પકડાય નહીં.
  • વેશપલટો: અમેરિકી નૌસેનાને છેતરવા માટે ઈરાની જહાજોએ અન્ય દેશોના ધ્વજ લગાવ્યા હતા અને પોતાના નામ પણ બદલી નાખ્યા હતા.

Iran’s Stealth Tactics: ઈરાનનો ‘શેડો ફ્લીટ’ સક્રિય

રિપોર્ટ અનુસાર, ઈરાન તેના ‘શેડો ફ્લીટ’ (ગુપ્ત જહાજોનો કાફલો) દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને તોડી રહ્યું છે. અત્યાર સુધીમાં ઈરાનના 34 ટેન્કરો નાકાબંધી પાર કરી ચૂક્યા છે અને આશરે 90 લાખ બેરલ તેલની નિકાસ કરવામાં સફળ રહ્યા છે. અમેરિકા તેલના પુરવઠાને રોકીને ઈરાન પર આર્થિક દબાણ લાવવા માંગે છે, પરંતુ ઈરાન નવી તરકીબોથી વેપાર ચાલુ રાખી રહ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

હવે વિમાન પણ દોડશે ‘ઈથેનોલ’ પર! કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, શું સસ્તી થશે હવાઈ મુસાફરી?

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે