Home State Gujarat Gujarat Police Transfers: ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે 254...

Gujarat Police Transfers: ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે 254 PSIને પ્રમોશન સાથે બદલીના આદેશ

0
320
Gujarat Police Transfers
Gujarat Police Transfers

Gujarat Police Transfers: ગુજરાત વિધાનસભાનું સત્ર પૂર્ણ થતાની સાથે જ રાજ્યના ગૃહ વિભાગે પોલીસ વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો કર્યા છે. આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્યના 254 બિન-હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વર્ગ-2 ના સંવર્ગમાં બઢતી (Promotion) આપીને નવા નિમણૂક સ્થળોએ બદલી કરવામાં આવી છે.

Gujarat Police Transfers: પગાર ધોરણમાં વધારો અને હંગામી બઢતી

બઢતી પામેલા આ 254 અધિકારીઓને હવે પે-મેટ્રિક્સ લેવલ-7 (₹39,900 – ₹1,26,600) માંથી વધારીને લેવલ-8 (₹44,900 – ₹1,42,400) ના પગાર ધોરણમાં મૂકવામાં આવ્યા છે. હાલમાં આ બઢતીઓ હંગામી ધોરણે આપવામાં આવી છે અને તમામ અધિકારીઓને તેમના નવા નિયુક્તિના સ્થળે તાત્કાલિક હાજર થવા માટે કડક સૂચના આપવામાં આવી છે.

Gujarat Police Transfers: ચૂંટણી પૂર્વે પોલીસ તંત્રમાં મોટી ગોઠવણ

રાજકીય વિશ્લેષકોના મતે, આ ફેરફારો આગામી મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી પૂર્વે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે લેવામાં આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી પોલીસ બેડામાં મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે.

Gujarat Police Transfers
Gujarat Police Transfers
Gujarat Police Transfers
Gujarat Police Transfers
Gujarat Police Transfers
Gujarat Police Transfers
Gujarat Police Transfers
Gujarat Police Transfers
Gujarat Police Transfers
Gujarat Police Transfers
Gujarat Police Transfers

 હજુ 600 PI અને DySP સ્તરે પણ બદલીના સંકેત

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તો માત્ર શરૂઆત છે. માર્ચના અંત સુધીમાં હજુ પણ અંદાજે 600 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરો (PI) ની આંતરિક બદલી થવાની પ્રબળ સંભાવના છે. આ ઉપરાંત, DPC (Departmental Promotion Committee) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ PI થી DySP સ્તરના ઉચ્ચ અધિકારીઓની બદલીના આદેશો પણ છૂટા થઈ શકે છે.

આ પણ વાંચો :અમદાવાદ શેલામાં ‘સ્કાયસિટી રિવેરા ઇલાઇટ’ના 15 માળના બિલ્ડિંગમાં ભીષણ આગ, ત્રીજા માળેથી શરૂ થયેલી આગ ચોથા માળ સુધી પ્રસરી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે