Home Desh Horrific Accident in Andhra Pradesh: આંધ્ર પ્રદેશમાં કાળમુખો અકસ્માત: બસ અને ડમ્પર...

Horrific Accident in Andhra Pradesh: આંધ્ર પ્રદેશમાં કાળમુખો અકસ્માત: બસ અને ડમ્પર વચ્ચેની ભીષણ ટક્કર બાદ આગ લાગતા 14 મુસાફરો જીવતા ભૂંજાયા, 23 ઘાયલ

0
260
Andhra Pradesh

Horrific Accident in Andhra Pradesh: આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લામાં ગુરુવારની વહેલી સવારે એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. રાયવરમ પાસે એક ખાનગી લક્ઝરી બસ અને પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર વચ્ચે સામસામે ભયાનક ટક્કર થઈ હતી. અકસ્માત એટલો વિકરાળ હતો કે ટક્કર થતાની સાથે જ બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 14 મુસાફરો જીવતા ભડથું થઈ ગયા છે.

Horrific Accident in Andhra Pradesh

Horrific Accident in Andhra Pradesh: સવારે 6 વાગ્યે સર્જાયો મોતનો તાંડવ

આ અકસ્માત સવારે આશરે 6:00 વાગ્યાની આસપાસ થયો હતો. ખાનગી ટ્રાવેલની આ બસ તેલંગાણાના જાગિત્યાલથી આંધ્ર પ્રદેશના નેલ્લોર તરફ જઈ રહી હતી. રાયવરમ નજીક સામેથી આવી રહેલા ડમ્પર સાથે બસ અથડાતા ક્ષણભરમાં જ આખી બસ આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. બસમાં સવાર મુસાફરોને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

Horrific Accident in Andhra Pradesh: 35થી વધુ મુસાફરો હતા સવાર, અનેક લોકો અંદર ફસાયા

Horrific Accident in Andhra Pradesh

મારકાપુરમના SP વી. હર્ષવર્ધન રાજુએ જણાવ્યું હતું કે, અકસ્માત સમયે બસમાં 35થી વધુ મુસાફરો સવાર હતા. આગ લાગવાને કારણે ઘણા મુસાફરો બસની અંદર જ ફસાઈ ગયા હતા અને બહાર નીકળી શક્યા નહોતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

 23 ઘાયલોની હાલત ગંભીર, CM નાયડુએ વ્યક્ત કર્યું દુઃખ

અકસ્માતમાં ડમ્પર ચાલક સહિત કુલ 23 મુસાફરો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મુસાફરો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને વહીવટી તંત્રને ઘાયલોની શ્રેષ્ઠ સારવાર માટે આદેશ આપ્યા છે.

આ પણ વાંચો :કેન્દ્ર કેબિનેટના મોટા નિર્ણય UDAN 2.0 હેઠળ 100 નવા એરપોર્ટ બનશે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે