Home Videsh The Staggering Cost of War: યુદ્ધ કેટલું મોંઘું? ઈરાન સામેના જંગમાં અમેરિકાએ...

The Staggering Cost of War: યુદ્ધ કેટલું મોંઘું? ઈરાન સામેના જંગમાં અમેરિકાએ પહેલા જ સપ્તાહમાં ₹1 લાખ કરોડ ખર્ચ્યા, પેન્ટાગોનનો ચોંકાવનારો ખુલાસો

0
229
The Staggering Cost of War
The Staggering Cost of War

The Staggering Cost of War: આધુનિક યુદ્ધ માત્ર જીવનું જ નહીં પણ અર્થતંત્રનું પણ ભારે નુકસાન કરે છે, તેનો જીવતો જાગતો પુરાવો અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષમાં જોવા મળી રહ્યો છે. અમેરિકન સંરક્ષણ વિભાગ પેન્ટાગોને જાહેર કરેલા આંકડા મુજબ, ઈરાન સામેના સૈન્ય અભિયાનના માત્ર પ્રથમ સપ્તાહમાં અમેરિકાને $11.3 બિલિયન (અંદાજે ₹1 લાખ કરોડ) નો જંગી ખર્ચ થયો છે.

The Staggering Cost of War

The Staggering Cost of War: ‘ઓપરેશન એપિક ફ્યુરી’  મિસાઈલ અને દારૂગોળા પાછળ આંધણ

28 ફેબ્રુઆરીના રોજ શરૂ થયેલા આ સંઘર્ષને અમેરિકાએ ઓપરેશન એપિક ફ્યુરી’ નામ આપ્યું છે.

  • દારૂગોળાનો ખર્ચ: કુલ ખર્ચમાંથી લગભગ $5 બિલિયન (₹45,000 કરોડ) તો માત્ર ક્રૂઝ મિસાઈલ, પ્રિસીઝન બોમ્બ અને એરસ્ટ્રાઈક પાછળ વપરાયા છે.
  • તકનીકી ખર્ચ: આમાં હાઈ-ટેક ડ્રોન, ગુપ્તચર તંત્ર અને સેટેલાઇટ આધારિત કામગીરીનો ખર્ચ પણ સામેલ છે.
The Staggering Cost of War

The Staggering Cost of War: 13 દિવસમાં સ્થિતિ વધુ ગંભીર

આ સંઘર્ષ હવે 13માં દિવસમાં પ્રવેશી ચૂક્યો છે. પેન્ટાગોને એક બંધ બારણે યોજાયેલી બેઠકમાં સ્વીકાર્યું છે કે $11.3 બિલિયનનો આ આંકડો તો માત્ર શરૂઆત છે. જેમ જેમ યુદ્ધ લંબાશે, તેમ તેમ આ ખર્ચનો આંકડો કલ્પના બહાર જઈ શકે છે.

The Staggering Cost of War

The Staggering Cost of War: વ્હાઇટ હાઉસ માંગશે ₹4.5 લાખ કરોડનું પેકેજ

સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ વહીવટી તંત્ર યુદ્ધના ખર્ચને પહોંચી વળવા માટે અમેરિકન કોંગ્રેસ પાસે $50 બિલિયન (આશરે ₹4.5 લાખ કરોડ) ના વધારાના ભંડોળની માંગ કરી શકે છે. સંરક્ષણ નિષ્ણાતો માની રહ્યા છે કે આધુનિક યુદ્ધમાં વપરાતી મોંઘી મિસાઈલ સિસ્ટમ્સ અને અદ્યતન વિમાનોને કારણે અર્થતંત્ર પર મોટો બોજ પડી રહ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ભરૂચમાં વિકાસનો ઉત્સવ 14 માર્ચે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરોડોના વિકાસકામોનું ઈ-લોકાર્પણ, વહીવટી તંત્ર સજ્જ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે