Home Desh Pakistan Airstrikes in Afghanistan:પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ, કંધારમાં તેલના...

Pakistan Airstrikes in Afghanistan:પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ, કંધારમાં તેલના ડેપો પર એરસ્ટ્રાઈક

0
184
Pakistan Airstrikes
Pakistan Airstrikes

Pakistan Airstrikes in Afghanistan:રમઝાનના પવિત્ર માસના અંતિમ દિવસોમાં દક્ષિણ એશિયામાં ભૌગોલિક તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વને પડકારીને કાબુલ, કંધાર અને પક્તિયા જેવા મહત્વના શહેરો પર મોટો હવાઈ હુમલો કર્યો છે. આ હુમલા બાદ બંને દેશો વચ્ચે ‘આર-પાર’ની લડાઈ શરૂ થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

Pakistan Airstrikes in Afghanistan: કંધારમાં કામ એરના ફ્યુઅલ ડેપોને નિશાન બનાવ્યું

પાકિસ્તાની ફાઈટર જેટ્સે કંધાર એરપોર્ટ પાસે આવેલી ખાનગી એરલાઇન કામ એર’ (Kam Air) ના ઈંધણ ડેપો પર બોમ્બમારો કર્યો છે. નોંધનીય છે કે આ ડેપો સંયુક્ત રાષ્ટ્ર (UN) ના વિમાનોને પણ ઈંધણ પૂરું પાડતું હતું. આ હુમલાને કારણે વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી અને મોટા પાયે નુકસાન થયું છે.

 Pakistan Airstrikes in Afghanistan:નિર્દોષ નાગરિકોના મોતની આશંકા

તાલિબાન સરકારના પ્રવક્તાએ જણાવ્યું છે કે પાકિસ્તાને રહેણાંક વિસ્તારોમાં બોમ્બ ફેંક્યા છે. આ ક્રૂર આક્રમણમાં મહિલાઓ અને બાળકો સહિત અનેક નિર્દોષ નાગરિકો ભોગ બન્યા હોવાની આશંકા છે. તાલિબાને પાકિસ્તાન પર નૈતિક મૂલ્યો નેવે મૂકવાનો આરોપ લગાવ્યો છે, ખાસ કરીને ઈદના તહેવાર ટાણે જ આ હુમલો થતા આક્રોશ ફાટી નીકળ્યો છે.

 અફઘાનિસ્તાનનો પલટવાર: “જડબાતોડ જવાબ આપીશું”

Pakistan Airstrikes in Afghanistan

હુમલા બાદ અફઘાનિસ્તાને આકરી પ્રતિક્રિયા આપી છે:

  • કઠોર નિંદા: તાલિબાન શાસને આ હુમલાને ‘ઘૃણાસ્પદ અપરાધ’ ગણાવ્યો છે.
  • ચેતવણી: અફઘાન સેનાએ બદલો લેવાની કસમ ખાધી છે અને પાકિસ્તાનને ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવા જણાવ્યું છે.
  • સૈન્ય દાવો: અગાઉની અથડામણોમાં અફઘાનિસ્તાને દાવો કર્યો હતો કે તેમણે 55 પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા છે અને 19 સૈન્ય ચોકીઓ પર પોતાનો કબજો જમાવી લીધો છે.

સરહદ પર તણાવનું કારણ

પાકિસ્તાનનો દાવો છે કે તેઓ અફઘાનિસ્તાનમાં છુપાયેલા આતંકી મથકોને નિશાન બનાવી રહ્યા છે, જ્યારે અફઘાનિસ્તાન આ દાવાને નકારી રહ્યું છે અને પાકિસ્તાનને તેની પોતાની સીમામાં રહેવા ચેતવણી આપી રહ્યું છે. હાલમાં બંને દેશોની સરહદ પર હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :યુદ્ધ કેટલું મોંઘું? ઈરાન સામેના જંગમાં અમેરિકાએ પહેલા જ સપ્તાહમાં ₹1 લાખ કરોડ ખર્ચ્યા, પેન્ટાગોનનો ચોંકાવનારો ખુલાસો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે