Home Gujarat Ahmedabad મફત ફ્રીમાં પિત્ઝા પોર્શ વિસ્તારના લોકો ઘેલા બન્યા ખાવા અમદાવાદીઓની પડાપડી #freepizza...

મફત ફ્રીમાં પિત્ઝા પોર્શ વિસ્તારના લોકો ઘેલા બન્યા ખાવા અમદાવાદીઓની પડાપડી #freepizza #ahmedabad #amdavadnews #pizzalover

0
625

મફત ફ્રીમાં પિત્ઝા #freepizza #ahmedabad #amdavadnews #pizzalover – અમદાવાદીઓમાં પિત્ઝા ખાવાનો એક અલગ જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી એક પિત્ઝાની બ્રાન્ચમાં અમદાવાદીઓની મોટી લાઈન લાગી હતી.  બ્રાંચમાં ફ્રી પિત્ઝા આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

પ્રહલાદનગરમાં મફત ફ્રીમાં પિત્ઝા ની જાહેરાત

આ જાહેરાત બાદ સવારથી જ લોકો દૂર-દૂરથી ફ્રી પિત્ઝા ખાવા માટે લાઈન લગાવીને ઉભા રહી ગયા હતા.  જો કે, બ્રાન્ચના માલિકને પણ અપેક્ષા નહોતી કે, આટલા મોટા પ્રમાણમાં લોકો આવી જશે, જેના કારણે અવ્યવસ્થા પણ સર્જાઈ હતી. એવું નથી માત્ર યુવાનો જ પરંતુ વડીલો, બાળકો અને કેટલાક લોકો તો પોતાના પરિવાર સાથે ફ્રીમાં પિત્ઝા ખાવા માટે આવી પહોંચ્યા હતા.

મફત ફ્રીમાં પિત્ઝા માટે નાના બાળકો સાથે લોકો લાંબી લાઈનમાં લાગ્યાં

આધાર કાર્ડ અને રેશનકાર્ડ માટેની જે પ્રમાણેની લાઈનો સરકારી કચેરીમાં લગતી હોય છે, તેવી લાઇન આજે પિત્ઝા ખાવા માટે અમદાવાદીઓની જોવા મળી હતી.2 વાગ્યા સુધી જ ફ્રીમાં પિત્ઝા આપવાની જાહેરાત કરી હોવાથી 2 વાગ્યા બાદ ફ્રીમાં પિત્ઝા આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું.

લોકોની ભીડ વધતાં અવ્યવસ્થા સર્જાઈ

જે બાદ પણ મોટી સંખ્યામાં લોકોને ફ્રીમાં પિત્ઝા ખાવાના બાકી હોવાથી નિરાશ થઈને ઘરે પરત જવું પડ્યું હતું.

કેટલાક લોકો નિરાશા સાથે પરત ફર્યા

amdavad pizza મફત ફ્રીમાં પિત્ઝા પોર્શ વિસ્તારના લોકો ઘેલા બન્યા ખાવા અમદાવાદીઓની પડાપડી #freepizza #ahmedabad #amdavadnews #pizzalover

હિન્દીમાં સમાચાર જોવા માટે વી.આર.ન્યુઝ લાઇવ પર અહિયાં ક્લિક કરીને વિઝીટ કરો

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે