Home Gujarat Mehsana દૂધસાગર ડેરી રાજકારણ ચરમ સીમાએ લાફા કાંડએ કૌભાંડનો ખુલાસો કર્યો #dudhsagarderi #derirajkaran...

દૂધસાગર ડેરી રાજકારણ ચરમ સીમાએ લાફા કાંડએ કૌભાંડનો ખુલાસો કર્યો #dudhsagarderi #derirajkaran #mehsanadairy #dudhpavdar #yogeshpatel

0
603

દૂધસાગર ડેરી રાજકારણ #dudhsagarderi #derirajkaran #mehsanadairy #dudhpavdar- મહેસાણા જિલ્લાના દૂધસાગર ડેરીમાં લાફા કાંડ બાદ રાજકારણ ગરમાયું છે. ગઈકાલે ડેરીની બોર્ડ બેઠક દરમિયાન ચેરમેન અને વાઇસ ચેરમેન વચ્ચે ઉગ્ર તકરાર થઈ હતી અને વાત લાફા સુધી પહોંચી હતી. આ ઘટનાના બીજા દિવસે આજે વાઇસ ચેરમેને મોટો ખુલાસો કર્યો હતો , વાઇસ ચેરમેને આજે  ચરાડા ગામ સ્થિત ડેરીના દૂધ પાવડરના ગોડાઉનમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરીહતી . રેડ દરમિયાન હજારો મેટ્રિક ટન એક્સપાયરી ડેટવાળો દૂધ પાવડર મળી આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પાવડરને એક્સપાયર થયે 2 મહિના કરતાં વધુ સમય વીતી ગયો છે.

દૂધસાગર ડેરી રાજકારણ વાઇસ ચેરમેને ડેરીના ગોડાઉનમાં પાડી રેડ

ચરાડા ગામમાં દૂધના પાવડરના ગોડાઉનમાં પાડી રેડ

છતાં આ પાવડરનો ઉપયોગ ચેરમેન આઈસક્રીમમાં વાપરવાના હોય તેવો ગઇકાલે બોર્ડમાં જવાબ આપ્યાનો વાઇસ ચેરમેને દાવો કર્યો હતો , આ સમગ્ર મામલાથી ડેરીની કામગીરી અને વ્યવસ્થાપન સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. રાજકીય માહોલ પણ તંગ બન્યો છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસાઓ થવાની શકયતા છે. તમને અહી જણાવી દઈએ કે દૂધસાગર ડેરી દ્વારા દર મહિને બહાર પાડવામાં આવતી પત્રિકામાં આ મહિનાના દેવા તરીકે ₹14 કરોડ દર્શાવવામાં આવ્યા હતા. જોકે, ડેરીના વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલ નો દાવો હતો કે વાસ્તવિક દેવું ₹17 કરોડ નું છે.

હજારો મેટ્રિક ટન એક્સપાયરી ડેટ પાવડર મળી આવ્યો

ચેરમેન અને વાઇસ ચેરમેન વચ્ચે ગઇકાલે બોર્ડ બેઠકમાં થઈ હતી લાફાવાળી 

બોર્ડ મીટિંગમાં યોગેશભાઈ પટેલે આ મુદ્દે મેનેજિંગ ડિરેક્ટર (MD) ને પ્રશ્ન પૂછ્યો હતો.વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલના આરોપ મુજબ, પ્રશ્નોતરી દરમિયાન ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી પ્રશ્નનો જવાબ ન આપી શકતા ઉગ્ર થઈ ગયા હતા અને તેમને લાફો માર્યો હતો. ત્યારબાદ, ચેરમેનના નજીકના ગણાતા ડેરીના ડિરેક્ટર દિલીપભાઈએ પણ ધક્કામુક્કી કરી હોવાનો આરોપ વાઇસ ચેરમેને લગાવ્યો છે.

આ ઘટના બાદ યોગેશભાઈ પટેલે બી ડિવિઝન પોલીસ મથકે અશોક ચૌધરી અને ડિરેક્ટર દિલીપભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.દૂધસાગર ડેરી રાજકારણમાં ગરમાવો આ સાથે જોવા મળ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે