Home Finance અમેરિકાની દખલ સ્ટોક માર્કેટ તૂટયું માત્ર 15 મિનિટમાં રોકાણકારોએ રૂ. 3 લાખ...

અમેરિકાની દખલ સ્ટોક માર્કેટ તૂટયું માત્ર 15 મિનિટમાં રોકાણકારોએ રૂ. 3 લાખ કરોડ ગુમાવ્યા #sensex #nifty #sharemarket #indianstockexchange #stocknews #financenews

0
441

અમેરિકાની દખલ સ્ટોક માર્કેટ #sensex #nifty #sharemarket #indianstockexchange #stocknews #financenews – નબળા વૈશ્વિક સંકેતો અને વ્યાપક વેચવાલી વચ્ચે ભારતીય શૅરબજારમાં સોમવારે પ્રારંભિક કારોબારમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ ગગડીને 81,488ના સ્તરે પહોંચી ગયો હતો જ્યારે નિફ્ટી પ0 પણ 24,850 નીચે ટ્રેડ થઈ રહ્યો હતો.

અમેરિકાની દખલ સ્ટોક માર્કેટ ઓપન થતાં સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો

સેન્સેક્સે પાછલા બંધ સ્તર 82,408.17ની સરખામણીમાં 81,704.07ના સ્તરે નબળી શરાત કરી હતી અને દિવાળીના સૌથી નીચલા સ્તર 81,488.54 પર પહોંચ્યો હતો. એટલે કે 1 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી 50એ પણ પાછલા બંધ સ્તર 25,112.50ની સરખામણીમાં 24,939.75ના સ્તરે શરૂઆત કરી હતી અને 1 ટકાથી વધુ ગગડીને 24,834.55ના નીચલા સ્તરને સ્પર્શ કર્યો હતો. બીએમસી મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ અંદાજે 1-1 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યા હતા.

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં અમેરિકાની દખલની બજાર પર નકારાત્મક અસર

બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પાછલા સત્રના લગભગ રૂ. 448 લાખ કરોડથી ઘટીને લગભગ રૂ. 445 લાખ કરોડ રહી ગઈ હતી. એટલે કે સોમવારે બજાર શરૂ થયાની પહેલી 15 મિનિટમાં જ રોકાણકારોને લગભગ રૂ. 3 લાખ કરોડનું નુકસાન થયું હતું. જોકે, ઈરાન અને ઈઝરાયેલના યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી થવાથી અગાઉથી જ અપેક્ષા હતી કે, સોમવારે બજાર તૂટશે. આ યુદ્ધમાં અમેરિકાની દખલે મધ્ય-પૂર્વમાં તણાવ વધાર્યો છે અને આ યુદ્ધ લાંબુ નહીં ચાલે તેવી અટકળો પર પાણી ફેરવી દીધું છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળાએ પણ અસર કરી

વધુમાં ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ લાંબુ ચાલવા તેમજ ઈરાન ક્રૂડ ઓઈલ અને વ્યાપારિક જહાજો માટે હોરમુઝ ખાડીનો રસ્તો બંધ કરી દે તેવી આશંકાના પગલે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો હતો. બજાર પર તેની પણ અસર પડી હોવાનું જોવા મળે છે.

અમેરિકાની દખલ સ્ટોક માર્કેટ તૂટયું માત્ર 15 મિનિટમાં રોકાણકારોએ રૂ. 3 લાખ કરોડ ગુમાવ્યા #sensex #nifty #sharemarket #indianstockexchange #stocknews #financenews

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે