Home State Gujarat ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રેરણા આપતો કિસ્સો ૮૨ વર્ષીય અપંગ વડીલ રમશુભાઈએ મતદાન...

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રેરણા આપતો કિસ્સો ૮૨ વર્ષીય અપંગ વડીલ રમશુભાઈએ મતદાન કર્યું #gujaratelection #grampanchayat #election #motivation #voting

0
562

#gujaratelection #grampanchayat #election #motivation #voting – ગાંધીનગરના છેવાડાના માધવગઢ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે એક પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું હતું. ૮૨ વર્ષીય વડીલ રમશુભાઈએ પોતાની શારીરિક મર્યાદાઓને અવગણીને, ગામના વિકાસમાં સહભાગી થવા માટે પોતાનો કિંમતી મત આપ્યો હતો.

ગાંધીનગર: માધવગઢ ગ્રામ પંચાયતની ચૂંટણી

અપંગ રમશુભાઈએ મતદાન કરી લોકશાહીનું ગૌરવ વધાર્યું

રમશુભાઈએ સૌને મતદાન કરવા કરી અપીલ

રમશુભાઈ અપંગ હોવા છતાં, લોકશાહી પ્રત્યેની તેમની નિષ્ઠા અને નાગરિક ફરજ પ્રત્યેની જાગૃતિ અન્યો માટે ઉદાહરણરૂપ બની છે. મતદાન કર્યા બાદ તેમણે ઉપસ્થિત સૌને ગામ અને શહેરનો વિકાસ થાય તે માટે અચૂક મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આપણો એક મત ગામના ભવિષ્યનું નિર્માણ કરી શકે છે, તેથી દરેક વ્યક્તિએ મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ.”

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રેરણા આપતો કિસ્સો ૮૨ વર્ષીય અપંગ વડીલ રમશુભાઈએ મતદાન કર્યું #gujaratelection #grampanchayat #election #motivation #voting

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે