Home Videsh સ્વિસ બેન્કમાં પૈસા ત્રણ ગણા વધ્યા જમા કરેલ રકમમાં જંગી ઉછાળો #swissbank...

સ્વિસ બેન્કમાં પૈસા ત્રણ ગણા વધ્યા જમા કરેલ રકમમાં જંગી ઉછાળો #swissbank #blackmoney #india #narendramodi

0
514

સ્વિસ બેન્કમાં પૈસા ત્રણ ગણા વધ્યા #swissbank #blackmoney #india #narendramodi – ભારતીયોમાં સ્વિસ બેન્કમાં પૈસા જમા કરાવવાનું સપનું હોય તેમ સ્વિસ બેન્કમાં ભારતીયોના પૈસા દિન પ્રતિદિન વધી રહ્યા છે , સરકાર ગમે તેટલા દાવા કરે કે બ્લેક મની પર ભારત સરકાર કડક પગલાં લઈ રહી છે , પરંતુ સરકારના આ દાવાની પોલ સામે આવેલા આંકડાથી ખૂલી જાય છે.

ભારતીયોના સ્વિસ બેન્કમાં પૈસા ત્રણ ગણા વધ્યા

  એસએનબીએ રજૂ કરેલ આંકડા અનુસાર ૨૦૨૩ ની સરખામણીમાં ૨૦૨૪ માં ભારતીયો દ્વારા સ્વિસ બેંકોમાં જમા કરાયેલા નાણાં ત્રણ ગણા વધી ગયા છે, સ્વિસ બેન્કમાં  ૩.૫ અબજ એટલે કે 37 હજાર 600 કરોડ જેટલા રૂપિયા  સ્વિસ બેન્કમાં જમા છે.

2024ના આંકડા મુજબ 37600 કરોડ રૂપિયા સ્વિસ બેન્કમાં થયા જમા

સ્વિસ બેન્કમાં પૈસા ત્રણ ગણા વધ્યા જમા કરેલ રકમમાં જંગી ઉછાળો #swissbank #blackmoney #india #narendramodi

2023ની સરખામણીમાં 2024માં સ્વિસમાં અધધધ રકમ જમા થઈ

તમને જાણીને નવાઈ થશે કે આ રકમ ૨૦૨૩ ની સરખામણીમાં ત્રણ ગણી વધારે છે. વર્ષ 2023માં આ રકમ માત્ર ૧.૦૪ અબજ સ્વિસ ફ્રેંક એટલે કે લગભગ ₹૧૧,૦૦૦ કરોડ હતી.  અત્રે નોંધનીય બાબત છે કે વ્યક્તિગત ગ્રાહકોના ખાતાઓમાં જમા રકમમાં માત્ર ૧૧%નો વધારો થયો છે.

વર્ષ 2023માં માત્ર 11000 કરોડ હતા જમા

જે લગભગ ૩૪૬ મિલિયન સ્વિસ ફ્રેંક છે, એટલે કે લગભગ ૩,૬૭૫ કરોડ રૂપિયા. એટલે કે, કુલ રકમનો માત્ર દસમો ભાગ વ્યક્તિગત ખાતાઓમાંથી છે. બાકીના પૈસા બેંકો, નાણાકીય સંસ્થાઓ, બોન્ડ અને સિક્યોરિટીઝ જેવા માર્ગોમાંથી આવ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે