Home Stock Market 3 દિવસ બંધ રહેશે શેરબજાર, નહીં થાય BSE-NSEમાં ટ્રેડીંગ

3 દિવસ બંધ રહેશે શેરબજાર, નહીં થાય BSE-NSEમાં ટ્રેડીંગ

0
524
શેરબજાર

Share Market Holiday : 3 દિવસ બંધ રહેશે શેરબજાર, નહીં થાય BSE-NSEમાં ટ્રેડીંગ, આ અઠવાડિયે શેરબજાર શનિવાર અને રવિવારે તો બંધ રહેશે જ, સાથે ૧ મે એટલે કે ગુરુવારે પણ સ્ટોક માર્કેટ બંધ રહેશે.

શેરબજાર
શેરબજાર

નવી દિલ્હી: શેરબજાર દર અઠવાડિયે શનિવારે અને રવિવારે બંધ રહે છે, પરંતુ આ અઠવાડિયે તે ત્રણ દિવસબંધ રહેશે. સામાન્ય રીતે દરેક સરકારી રજાઓ પર શેરબજાર બંધ રહે છે, પરંતુ આ વખતે ૨૮ એપ્રિલથી ૪ મેની વચ્ચે શેરબજારમાં ત્રણ દિવસની રજા રહેશે. શેરબજારની રજાઓ બેંકો અને અન્ય સરકારી રજાઓથી અલગ હોય છે. એમ તો સ્ટોક એક્સચેન્જ ટ્રેડિંગ ફક્ત ખાસ પરિસ્થિતિઓમાં જ બંધ થાય છે.

Screenshot 2025 04 28 at 16 27 25 share market Google Search
શેરબજાર

1 મેના રોજ બંધ રહેશે માર્કેટ

આ અઠવાડિયે શેરબજાર શનિવાર અને રવિવારે તો બંધ રહેશે જ, સાથે 1 મે એટલે ગુરુવારે પણ સ્ટોક માર્કેટ બંધ રહેશે. ખરેખર, 1 મેના દિવસે જ મહારાષ્ટ્ર દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 1960માં જ મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ હતી. આથી 1 મેના દિવસે મહારાષ્ટ્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ જ દિવસે મજૂર દિવસ પણ મનાવવામાં આવે છે. આ કારણે 1 મેના દિવસે આ વખતે શેરબજાર બંધ રહેશે.

અક્ષય તૃતીયા પર ખુલ્લુ રહેશે કે બંધ રહેશે?

શેરબજાર આ વર્ષે અક્ષય તૃતીયાના અવસર પર પણ ખુલ્લું રહેશે. 30 એપ્રિલે અક્ષય તૃતીયાનો તહેવાર ઉજવવામાં આવશે. અક્ષય તૃતીયાનો અર્થ છે અક્ષય એટલે કે જે ક્યારેય નાશ ન પામે અને તૃતીયાનો અર્થ છે ત્રીજો દિવસ. આ તહેવાર હિન્દુ કેલેન્ડરના વૈશાખ મહિનામાં મનાવવામાં આવે છે અને આ વખતે 30 એપ્રિલે અક્ષય તૃતીયાનો તહેવાર, પરંતુ આ દિવસે શેરબજાર ખુલ્લું રહેશે.

શેરબજાર
શેરબજાર

આવો જાણીએ અત્યાર સુધીમાં શેરબજાર કેટલા દિવસ બંધ રહ્યું હતું?

વર્ષ ૨૦૨૫ માં અત્યાર સુધીમાં શેરબજાર કુલ 6 દિવસ બંધ રહ્યું છે.

  • ૨૬ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિના અવસરે બંધ રહ્યું
  • ૧૪ માર્ચે હોળીના ઉપલક્ષ્યમાં બજાર બંધ રહ્યું.
  • 31 માર્ચે ઈદના તહેવાર પર શેરબજારમાં ટ્રેડિંગ થયું ન હતું.
  • મહાવીર જયંતિના અવસરે 10 એપ્રિલે પણ બજારમાં ટ્રેડિંગ થયું ન હતું,
  • જ્યારે 14 એપ્રિલે બાબા સાહેબ આંબેડકર જયંતિ પર પણ શેરબજાર બંધ રહ્યું હતું.
  • 18 એપ્રિલે ગુડ ફ્રાઈડેના અવસરે પણ શેરબજાર બંધ રહ્યું હતું.

આગામી દિવસોમાં શેરબજાર કેટલા દિવસ બંધ રહેશે?

  • 1 મે, ગુરુવાર: મહારાષ્ટ્ર દિવસ
  • 15 ઓગસ્ટ, શુક્રવાર: સ્વતંત્રતા દિવસ
  • 27 ઓગસ્ટ, બુધવાર: ગણેશ ચતુર્થી
  • 2 ઓક્ટોબર, ગુરુવાર: દશેરા અને મહાત્મા ગાંધી જયંતિ
  • 21 ઓક્ટોબર, મંગળવાર: દિવાળી લક્ષ્મી પૂજન
  • 22 ઓક્ટોબર, બુધવાર: દિવાળી બલિપ્રતિપદા
  • 5 નવેમ્બર, બુધવાર: પ્રકાશ ગુરુપર્વ એટલે ગુરુ નાનક દેવ જયંતિ
  • 25 ડિસેમ્બર, ગુરુવાર: નાતાલ

Jeegeesha patel શું થયું ગોંડલ Mirzapur માં? Ganesh Gondal Jayrajsinh Jadeja Gondal

ગાંધીનગર: રાષ્ટ્રીય ટ્રાન્સઝેન્ડર ડેના ભાગરૂપે ઉજવણી

Summer અંગદઝાડતી ગરમીમાં Heat Strockથી બચવા અપનાવો ઘરેલુ ઉપાય

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે