Home Gujarat Ahmedabad અમદાવાદમાં ભાજપ યુવા મોરચાનો ટાઉનહોલ બહાર વિરોધ

અમદાવાદમાં ભાજપ યુવા મોરચાનો ટાઉનહોલ બહાર વિરોધ

0
541
અમદાવાદમાં ભાજપ યુવા મોરચાનો ટાઉનહોલ બહાર વિરોધ
અમદાવાદમાં ભાજપ યુવા મોરચાનો ટાઉનહોલ બહાર વિરોધ

અમદાવાદ શહેર ભાજપ સંગઠન દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને  ભ્રષ્ટાચાર મામલે ટાઉનહોલ બહાર ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ કરવામાં આવ્યો…. નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધી સામે ચાર્જ શીટ ફાઇલકરવામાં આવતા ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ નોંધાયો.. ટાઉન હોલ બહાર યુવા મોરચા કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું પૂતળું સળગાવી તેનો વિરોધ કરાયો.. શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ દ્વારા નિવેદન આપતા જણાવ્યું કે કોંગ્રેસ કે હાથ ભ્રષ્ટાચાર કે સાથ કોંગ્રેસ ભ્રષ્ટાચારમાં કાયમી ભ્રષ્ટાચારી હતી છે અને રહેશે.. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે હવે મુકદમો ચાલશે..

અમિત શાહ, શહેર ભાજપ પ્રમુખ

અમિત શાહ, શહેર ભાજપ પ્રમુખ

2 2

વિનય દેસાઈ પ્રમુખ, શહેર ભાજપ યુવા મોરચા

3 2

અમદાવાદમાં યુવા મોરચાનો ટાઉનહોલ બહાર વિરોધ

રાહુલ ગાંધીનું પૂતળુ સળગાવી કર્યો વિરોધ

કોંગ્રેસ કાયમી ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે: અમિત શાહ

ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભાજપે કર્યા ગાંધી પરિવાર પર પ્રહાર

આવા વધુ સમાચાર માટે જોતા રહો

અમદાવાદમાં ભાજપ યુવા મોરચાનો ટાઉનહોલ બહાર વિરોધ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે