Home Breaking News NEET2024 : NEET મામલે CBIએ તપાસ આરંભી, નોંધી પહેલી FIR  

NEET2024 : NEET મામલે CBIએ તપાસ આરંભી, નોંધી પહેલી FIR  

0
835
NEET2024
NEET2024

NEET2024 : વિપક્ષ અને ઘણા સંગઠનોએ NEET UG પેપર લીક થયાનો આક્ષેપ કર્યા હતા, અને આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે NEET પેપર લીક કેસની તપાસ CBIને સોંપી છે. સીબીઆઈ પણ આ કેસમાં સતત કાર્યવાહી કરતા પહેલી FIR નોંધી છે.  

NEET2024

NEET2024 : પેપર લીક મામલો આ દિવસોમાં દેશભરમાં હેડલાઇન્સ બન્યો છે. હવે સમાચાર એ છે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ NEET-UG માં ગેરરીતિઓ અંગે FIR નોંધી છે.   કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની ફરિયાદ પર સીબીઆઈએ અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે. શિક્ષણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે 5 મેના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષાઓમાં કથિત અનિયમિતતા અને છેતરપિંડીના મામલા પ્રકાશમાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પરીક્ષા પ્રક્રિયાના સંચાલનમાં પારદર્શિતા માટે કેસની તપાસ CBIને સોંપવામાં આવી છે.

આ પહેલા બિહાર પોલીસે આ કેસમાં કેટલાક લોકોની ધરપકડ પણ કરી હતી. તે જ સમયે, મહારાષ્ટ્રમાં NEET પેપર લીકનું કનેક્શન પણ મળી આવ્યું છે. પેપર લીક કેસમાં પોલીસે બે શિક્ષકોની પૂછપરછ કરી છે. જે શિક્ષકોની પૂછપરછ કરવામાં આવી હતી તેઓને નાંદેડની આતંકવાદ વિરોધી ટુકડીએ શંકાના આધારે પકડી પાડ્યા હતા.

NEET2024 :  પેપર લીક કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે

NEET2024

NEET2024 :  તમને જણાવી દઈએ કે વિપક્ષ અને સામાજિક સંગઠનોએ NEET UG પેપર લીક થયાનો આરોપ લગાવ્યો છે અને આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી . આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે NEET પેપર લીક કેસની તપાસ CBIને સોંપી છે. બિહાર પોલીસે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે, જેમણે પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું કે પરીક્ષાના એક દિવસ પહેલા પેપર લીક થયું હતું. પોલીસ હવે સોલ્વર ગેંગના લોકોની પણ પૂછપરછ કરી રહી છે.

NEET2024 :  એનટીએ ચીફને પણ બદલવામાં આવ્યા

NEET2024

NEET2024 :  ગેરરીતિઓની ફરિયાદો બાદ, કેન્દ્ર સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના વડાને પણ બદલી નાખ્યા છે, જે એજન્સી NEET અને UGC NET સહિતની ઘણી મહત્વપૂર્ણ પરીક્ષાઓનું સંચાલન કરે છે. ઉપરાંત, એક પેનલની રચના કરવામાં આવી છે, જે NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિઓની તપાસ કરશે. 5 મેના રોજ લેવાયેલી NEET UG પરીક્ષામાં લગભગ 24 લાખ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી,

પરંતુ 4 જૂને પરિણામ જાહેર થતાં જ અને 1500થી વધુ વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હોવાનું બહાર આવતાં જ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આ પછી, NTA એ વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ગ્રેસ માર્કસને દૂર કરવાનો અને આ વિદ્યાર્થીઓની પરીક્ષા ફરીથી લેવાનો નિર્ણય કર્યો. આજે, 1500 થી વધુ વિદ્યાર્થીઓ માટે NEET UG પરીક્ષા ફરીથી લેવામાં આવી રહી છે. આ ઉપરાંત NEETના કથિત પેપર લીક કેસ પર પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે