HomeDeshFunny Viral Video: ભેંસ પર બેસીને યુવક રોડ પર દોડતો જોવા મળ્યો,...

Funny Viral Video: ભેંસ પર બેસીને યુવક રોડ પર દોડતો જોવા મળ્યો, મોર્ડન યમરાજને જોઈ લોકો ચોંકયા

Boy Riding Buffalo Funny Viral Video: સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ અજીબોગરીબ વીડિયો વાયરલ થાય છે. કેટલાક ફની વીડિયો પોસ્ટ થતાની સાથે જ બુલેટની ઝડપે વાયરલ થઈ જાય છે.

સોશિયલ મીડિયા પર વ્યુઝ અને ફોલોઅર્સ વધારવા માટે લોકો અનેક કામ કરે છે. આવો જ એક દ્રશ્ય એક વીડિયોમાં જોવા મળ્યો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હેલ્મેટ પહેરેલ યુવક ભેંસ પર બેસીને બાઇકની જેમ રોડ પર દોડતો જોવા મળે છે. તેને જોઈને લોકોને જાણે મોર્ડન યમરાજ રોડ પર દોડી રહ્યા હોય તેવું લાગ્યું.

Boy Riding Buffalo Funny Viral Video:

એક યુવક હેલ્મેટ પહેરીને ભેંસ પર બેઠો છે અને તે રોડ પર તેજ ગતિએ દોડતો જોવા મળે છે. જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. ભેંસને આ રીતે રસ્તા પર દોડતી જોઈને લોકોને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. ઘણા લોકો રસ્તા પર ઉભા રહીને આ દ્રશ્ય જોવા લાગ્યા. આ વિડિયો (Funny Viral Video) bull_rider_077 દ્વારા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

આ શાહી સવારીમાં યુવકે પોતાની સુરક્ષાનું પણ પૂરેપૂરું ધ્યાન રાખ્યું હતું. જેના માટે તેણે માથા પર હેલ્મેટ પણ પહેર્યું હતું. વીડિયોની શરૂઆતમાં જોઈ શકાય છે કે કેવી રીતે યુવકે પોતાનું સંતુલન ગુમાવ્યું અને નીચે પડી ગયો. એક વખત ભેંસ પરથી નીચે પડી ગયા પછી પણ યુવાન હિંમત હાર્યો નહિ. તેણે ફરીથી ભેંસને ચડાવી અને તેને દોડાવવાનું શરૂ કર્યું.

રોડ પર ભેંસોની રેસ સાથે જોડાયેલો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આના પર લોકો ફની કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું કે, ‘લાગે છે કે યમરાજ રજા પર છે’.

અન્ય એક યુઝરે લખ્યું, ‘આ યમરાજ છે, યમરાજ ભેંસ પર જ આવે છે’.

આ શાહી સવારીમાં યુવકે પોતાની સુરક્ષાનું પણ પૂરેપૂરું ધ્યાન રાખ્યું હતું. જેના માટે તેણે માથા પર હેલ્મેટ પણ પહેર્યું હતું. (Funny Viral Video)

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments