John Cena Sings Shah Rukh Khan Song : દરેક કલાકારોની પોતાની એક આગવી સ્ટાઈલ હોય છે અને તેમની એ આગવી અદાને કારણે ઘણા લોકો દિવાના હોય છે. વિશ્વમાં દરેક કલાકારના ચાહકો હોય છે. સુપર સ્ટાર શાહરુખ ખાનના ફેન્સ દુનિયાભરમાં મૌજુદ છે. જેમા સામાન્ય લોકોથી માંડીને મોટી હસ્તિઓ પણ શાહરુખની દિવાની છે. દરેક પ્રસંગે આ દિગ્ગજ કિંગખાનની ભારોભાર પ્રશંસા કરતાં જોવા મળે છે. જેમા એક નામ ડબલ્યૂડબલ્યૂ ચેમ્પિયન જૉન સીનાનું પણ છે. જૉન સીનાને કેટલીયે વાર બોલીવુડના બાદશાહના વખાણ કરતાં જોવા મળ્યા છે. હવે જૉન સીનાએ શાહરુખનું જાણીતું ગીત ગાયુ હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થયો છે.
John Cena Sings Shah Rukh Khan Song : બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના ફેન્સ દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં છે. અભિનેતાએ શાનદાર અભિનય અને પર્સાનાલિટીથી કરોડો લોકોના દિલોમાં જગ્યા બનાવી છે. તેમાં એક નામ ડબ્લ્યૂડબ્લ્યૂઈ સુપરસ્ટાર જોન સીનાનું પણ છે. જોન ઘણી વખત કિંગ ખાનની પ્રશંસા કરી ચૂક્યો છે. હવે જોને શાહરૂખનો ચર્ચિત ગીત ગાયું છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
John Cena Sings Shah Rukh Khan Song : ડબ્લ્યૂડબ્લ્યૂઈ સુપરસ્ટાર જોન સીના બોલીવુડ ક્લાસિક ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ શાહરુખ ખાનનું લોકપ્રિય ગીત ‘ભોલી સી સૂરત’ ગીત ગાતા નજરે પડ્યા હતા. વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શાહરુખ ખાનના એક ચાહક દ્વારા શેર કરવામાં આવ્યો છે.
John Cena Sings Shah Rukh Khan Song સોશિયલ મીડિયા પર છવાયો વીડિયો
વીડિયોમાં જૉન સીનાને ગીત ગાતા જોઈ શકાય છે. વાયરલ ક્લિપને જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા છે. કોમેન્ટ સેક્શનમાં લોકો હાર્ટ અને ફાયરવાળી ઈમેજ શેર કરી રહ્યા છે. લતા મંગેશકર અને ઉદિત નારાયણના અવાજમાં ગવાયેલું આ ગીતે લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. ‘દિલ તો પાગલ હૈ ‘ફિલ્મમાં સાચી દોસ્તી વિશેની સ્ટોરી જોવા મળી રહી છે. તેને ફિલ્મફેર સહિત અનેક એવોર્ડથી નવાજમાં આવી છે.
लेटेस्ट खबरो के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे