Home Main ભારતનું UPI દુનિયાએ સ્વીકાર્યું, વધુ ૨ દેશોમાં હવે થી ચાલશે UPIથી ટ્રાન્જેક્સન

ભારતનું UPI દુનિયાએ સ્વીકાર્યું, વધુ ૨ દેશોમાં હવે થી ચાલશે UPIથી ટ્રાન્જેક્સન

0
887
UPI
UPI

ભારતના યૂનિફાઈડ પેમેન્ટ ઈન્ટફેસ નો ઉપયોગ ગ્લોબલી વધતો જઈ રહ્યો છે. ઘણા દેશો તેને અપનાવવામાં રસ બતાવી રહ્યા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા  મોરેશિયસ (Mauritius) અને શ્રીલંકા (Sri Lanka)માં પણ આ સર્વિસને લોન્ચ કરી હતી, તમને જણાવી દઈએ કે UPI નો ઉપયોગ આ પહેલા ફ્રાંસ, નેપાળ,ભૂતાનમાં પણ કરવામાં આવે છે.   

UPI

UPI : વધુ ૨ દેશોમાં હવે થી ચાલશે UPIથી ટ્રાન્જેક્સન

ભારત ફિનટેક ઈનોવેશન અને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. ભારતના વડાપ્રધાને લાંબા સમયથી પાર્ટનર દેશો સાથે ફિનટેક ઈનોવેશનની વહેંચણી પર ભાર મૂક્યો છે. આ સુવિધાથી શ્રીલંકા અને મોરેશિયસની મુસાફરી કરતા ભારતીય નાગરિકો તેમજ ભારત પ્રવાસ કરતા મોરેશિયસ નાગરિકો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. આ સાથે RuPay કાર્ડનો ઉપયોગ ભારત અને મોરેશિયસ બંનેમાં શરૂ થશે. આ લોન્ચ સાથે ત્રણેય દેશોના લોકોને ઝડપી અને સીમલેસ ડિજિટલ ટ્રાન્ઝેક્શન અનુભવનો લાભ મળશે અને દેશો વચ્ચે ડિજિટલ કનેક્ટિવિટી વધશે.

UPI

શ્રીલંકાના વિદેશ મંત્રી અલી સાબરીએ કહ્યું હતું કે ભારત તેની યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ ટેક્નોલોજી 12 ફેબ્રુઆરી 2024ના રોજ લોન્ચ કરશે. આ સંબંધમાં બંને દેશો વચ્ચે UPI પેમેન્ટ ગેટવે પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આનાથી તેમના દેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે.

UPI


તમને જણાવી દઈએ કે ભારતે વર્ષ 2016માં UPIને લોન્ચ કર્યો હતો. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) સંચાલિત આ સર્વિસ દ્વારા પૈસાની લેવડદેવડ દ્વારા ઓનલાઈન પેમેન્ટ ખૂબ જ સરળ બનાવ્યું છે. UPI સરળ રીતે સીધા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા પૂરી પાડે છે. હાલ ફ્રાન્સ, સિંગાપોર, UAE, નેપાળ, ભૂતાનમાં પણ એક્ટિવ છે.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने


 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે