Viral Video : બરફવર્ષાની મજા માણતી બે નાની ક્યુટ છોકરીઓનો વિડીઓ ખુબ થઇ રહ્યો છે વાયરલ ! તમે જોયો ?   

0
284
Viral Video
Viral Video

Viral Video :હાલના સોશિયલ મીડિયાના જમાનામાં વાયરલ થવું બવ અઘરું રહ્યું નથી, રોજ લાખો કરોડો વિડીઓ વાયરલ થઇ રહ્યા છે, ત્યારે હાલના સમયમાં એક ખુબ જ ક્યુટ  બે નાની છોકરીઓનો વિડીઓ વાયરલ થઇ રહ્યો છે, જેમાં બંને બાળકીઓ સ્નો ફોલનો આનંદ લઇ રહી છે, આ વિડીઓ એટલો બધો ક્યુટ છે કે દેશના ટોપના ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી શેર કર્યો છે.   

    

Viral Video

Viral Video : હાલમાં જ દેશના ટોચના બિઝનેસમેન અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રાએ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં બે નાની છોકરીઓ કાશ્મીરમાં ભારે બરફ વચ્ચે ઊભી રહીને હવામાન વિશે ‘રિપોર્ટિંગ’ કરતી જોવા મળે છે. તેમની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકો પણ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Viral Video  : આનંદ મહિન્દ્રાએ વીડિયો શેર કર્યો

આનંદ મહિન્દ્રાએ વીડિયો શેર કરતા પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે, ‘સ્નો પર સ્લેજ અથવા સ્નો પર શાયરી. મારો મત સેકેન્ડને જાય છે’

Viral Video

Viral Video  : તેમને શેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, બે છોકરીઓને બરફની વચ્ચે ઉભેલી છે. બંને હવામાન વિશે વાત કરે છે અને તેની તુલના ‘જન્નત’ (સ્વર્ગ) સાથે પણ કરે છે. તેઓને સાંભળી શકાય છે કે, ‘તો હમ યહા પર બહોત ઝ્યાદા એન્જોય કર રહે હૈ, મસ્તી કર રહે હૈ. યહાં ચારો તરફ કિતની સારી બરફ હૈ.’

Viral Video

Viral Video  : 4 ફેબ્રુઆરીના રોજ શેર કરવામાં આવેલ પોસ્ટને અત્યાર સુધીમાં સાડા ત્રણ લાખ કરતા વધુ વ્યૂઝ મળ્યા છે. આ પોસ્ટને 11 હજારથી વધુ લાઈક્સ અને અસંખ્ય કોમેન્ટ્સ પણ મળી છે. એક યૂઝરે લખ્યું કે, ‘ઓહ માય ગોડ. કેટલો ક્યૂટ વીડિયો છે. તે જોવાની મજા આવી. શેર કરવા લાયક છે.’ એક લખ્યું કે, ‘આવો સારો વીડિયો!’

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने