Power Play 1494 | લોકસભા ચૂંટણીના ચકરાવો | VR LIVE

0
234
Power Play 1494
Power Play 1494

Power Play 1494 | લોકસભા ચૂંટણીના ચકરાવો | VR LIVE

વિષય – અભી બોલા અભી ફોક

રાજનીતિમાં મિત્ર -દુશ્મન કોઈ નહીં

રાજનીતિમાં સત્તા અને સ્વાર્થની મિત્રતા  

પ્રજાએ નેતાજીના બોલ પર કેટલો વિશ્વાસ  ?

વારંવાર કરતા પાટલી બદલુને સફળતા મળશે ?

વિપક્ષી ગઠબંધનને ત્રીજો ઝટકો

મોટો સાથી જેડીયુએ પણ ફાડ્યો છેડો

નીતીશ -લાલુનું ઇલુ ઇલુ સમાપ્ત

ભાજપ કરશે નીતીશ કુમાર પર ફરીથી ભરોસો ?

રાજનીતિના આટાપાટામાં પ્રજા પીસાઈ !

દેશમાં નેતાજીને દેખાયછે ફક્ત ખુરશી !

તમે આ પણ વાંચી શકો છો

Nitish Kumar : બિહારમાં મોટી રાજકીય ઉથલપાથલ, પાટલી બદલી શકે છે નીતિશ કુમાર