HomeUncategorizedદિલની વાત 1044 | કેવું રહ્યું વર્ષ 2023 ? | VR LIVE

દિલની વાત 1044 | કેવું રહ્યું વર્ષ 2023 ? | VR LIVE

વર્ષ 2023માં ઘણી ઘટનાઓ બની જેમ કે વર્લ્ડકપની તમામ મેચો જીત્યા અને ફાઈનલ મેચ હારી ગયા…જેની ઘણા સમયથી આપડે રાહ જોઈ રહ્યા હતા એ ચંદ્રયાન મિશન સફળ રહ્યું…………….. ભારત વિકસિત અર્થતંત્રની યાદીમાં આવ્યું……………………ભારતે જી 20નું સુકાની પદ લીધું હતું………………….વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું……………………ત્યારે વર્ષ 2023 કેવું રહ્યું અને વર્ષ 2024ના સંકલ્પો ક્યાં ?

ભારત વર્ષ 2023

સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments